અમરેલી,
અમરેલી કુંકાવાવ રોડ નારાયણ જીંનીગ મીલ પાસે મુળ આસામ હાલ જીનીગમા કામ કરતા બીપુલ રાજ બોગસી કિશોર રાજબોકસીના મિત્ર પ્રદિપે આસામના નયનમેઘી ઉર્ફે બોઘા દિલિપ મેઘીને હાથ ઉછીના રૂ/- 500 આપેલ .જે પૈસાની ઉઘરાણી કરતા સારૂ નહી લાગતા મનદુખ રાખી છરી વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કરી હથેળીમા ઈજા કર્યાની અમરેલી રૂરલ પોલિસ માં ફરિયાદ