અમરેલી,
અમરેલીના ખારા વાડી મા સુરતથી આવેલ 45 વર્ષના પુરુષ અને સાવરકુંડલાની દેરાસર શેરી માં રહેતા બાર વર્ષના ટી બોય તેમજ બગસરા લુંઘીયા ગામ ના સુરતથી આવેલા 46 વર્ષના પુરુષ અને અમરેલીના પાણીયા ગામના કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન ધરાવતા 55 વર્ષના પ્રોઢ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આમ આ ચાર રિપોર્ટ સાથે અમરેલી જિલ્લામાં કોરોના ના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56 ઉપર પહોંચી છે