કુંભાજી દેરડીથી અમરેલી આવતી એસટી બસે ખાળીયામાં પલ્ટી મારી

અમરેલી,
કુંભાજીની દેરડીથી અમરેલી આવતી એસટી બસ જીજે 18 ઝેડ 4048 પીપળલગ ગામ નજીક ખાળીયામાં પલ્ટી મારી જતા ત્રણ લોકોને સામન્ય ઇજા થતા અમરેલી દવાખાને સારવારમાં ખસેડવામાં આવેલ સદનસીબે જાનહાની અટકી હતી.