જાફરાબાદમાં પ્રતિબંધિત ઈ-સીગારેટ હુકકા સીલમ ટોબેકો સાથે બે ઝડપાયા

અમરેલી,
જાફરાબાદમા અબ્દુલ અજીમ મીયા એહમદ કુરેશી, હયુમ કબીરભાઈ મુગલને પોતાની કબ્ઝા ભોગવટાની દુકાનમાં પ્રતિબંધિત ઈ-સીગારેટ, હુકકા સીલમ તેમા વપરાતો ટોબેકો ફલોવર સહિત રૂ/-49,250 ના મુદામાલ સાથે હે.કોન્સ ભોળાભાઈ વાઘેલાએ ઝડપી પાડયા