બાબરામાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

અમરેલી, બાબરામાં જાહેરમાં જુગાર રમતા રફીક અલારખભાઇ મેતર, દિપક રવિશંકરભાઇ શુકલ, રજનીકાંત કાંતીલાલ રાજા, અશરફ અહેમદભાઇ સેૈયદ સહિત સાત શખ્સોને પો.કોન્સ.રવિરાજસિંહ સરવૈયાએ રોકડ રૂા.11,870 ના મુદામાલ સાથે ઝડપી પાડયા