લીલીયાના ક્રાંકચમાં વૃધ્ધનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી,
લીલીયા તાલુકાના ક્રાકચ ગામે રહેતા ચીમનભાઇ ઝવેરભાઇ રાજકોટીયા ઉ.વ.60 ને માનસીક બિમારી હોય જેથી પોતાના ઘરે પોતાની મેળે ઝેરી દવા પી જતા પ્રથમ રાજુલા મહુવા અને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત