વડિયાના મોરવાડા રોડે વૃધ્ધને બાઈકે હડફેટે લેતા મોત

અમરેલી,
વડિયા કૃષ્ણપરા ખરાવાડ પ્લોટમા રહેતા ધીરૂભાઈ વલ્લભભાઈ રાક ઉ.વ.68 ચાલીને તા. 3/3 ના બપોરના વાડીયે જતા હતા.ત્યારે ગેસના ગોડાઉન પાસે પહોંચતા કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લઈ માથામા ગંભીર ઈજા પહોંચાડતા પ્રથમ જેતપુર અને વધ્ાુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામા આવતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજાવી નાસી ગયાની પુત્ર જીતેન્દ્રભાઈ રાકે વડિયા પોલિસ મથકમાં ફરિયાદ