વડીયા નજીક અરજણસુખ ગામની સીમમાં ગાડુ ઉલળતા બાળકીને ઇજા

અમરેલી,વડીયાના અરજણસુખ ગામની સીમમાં રીધ્ધીેબેન મહેશભાઇ સોલંકી ઉ.વ.24ની છ માસની પુત્રી નિશા મહેશભાઇ સોલંકીને ખેતરમાં રહેલ ગાડા નીચે હીંચકો બાંધી સુવડાવી હતી તે દરમીયન ગાડુ ઉલળતા ગાડાની નીચેના ભાગમાં આવેલ લોખંડની પ્લેટનો ભાગ માથામાં લાગી જતા સારવાર માટે વડીયા દવાખાનો ખસેડાતા સારવાર દરમિયાન મોત