સુપ્રિમ કોર્ટે નિર્ણય કર્યો હુ તેના પર કોઇ ટિપ્પણી નહી કરુ : સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પ્રતિક્રિયા બીસીસીઆઇ સંશોધનો પર સુપ્રિમ કોર્ટના નિર્ણય વિશે હાલમાં કંઇ પણ બોલવાનો ઇક્ધાર કર્યો છે. સુપ્રિમ કોર્ટે બીસીસીઆઇના સંવિધાનમાં સંશોધન કરવાની પરવાંગી આપી દિધી છે. જેના લીધે જય શાહ અને સૌરવ ગાંગુલી માટે આગળનો રસ્તો ખુલી ગયો છે. બંને અનિવાર્ય કુલિન ઓફ અવધી પૂર્ણ કર્યા વગર પણ પોતાના પદ પર રહી શકે છે. ગાંગુલીએ જણાવ્યુ હતુ કે, તે સુપ્રિમ કોર્ટના નિર્ણય પર ટિપ્પણી નહી કરે તેને પુછવામાં આવતા તેણે જણાવ્યુ હતુ કે, બીસીસીઆઇની જીત થઇ છે કે નહી? તે સુપ્રિમ કોર્ટ પર નિર્ભર કરે છે. ગાંગુલીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આ સુપ્રિમ કોર્ટનો નિર્ણય છે તેણે જે સારુ વિચાર્યુ છે તે નિર્ણય કર્યો છે. હુ તેના પર કોઇ ટિપ્પણી નહી કરુ ભલે ભારતના પૂર્વ કેપ્ટેન શબ્દૃોના માધ્યમથી વધારે કઇ ના બોલ્યા હોય પર દૃાદૃા ઇડન ગાર્ડન પર દિવસ દરમિયાન ખુશ નજર આવતા હતા. આ ગાર્ડન પર લીજેન્ડસ લીગની મચ થવાની છે. આ દરમિયાન બીસીસીઆઇના અધ્યક્ષને શુભકામના પાઠવી હતી. જે વધુ ત્રણ વર્ષ સુધી આ પદ બની રહેવા માટે તૈયાર છે.