૨૦૧૦માં ટાયર ફાટવાને કારણે થયેલા મૃત્યુના કેસમાં બોમ્બે હાઈકોર્ટે વીમા કંપની વિરુદ્ધ ચુકાદૃો આપ્યો

મુંબઈ,તા.૧૪
ડ્રાઈિંવગ કરતી વખતે કારમાં ખરાબી આવવી એ એક સામાન્ય ઘટના છે, પરંતુ ઘણી વખત લોકો તેના કારણે જીવ ગુમાવે છે. વર્ષ ૨૦૧૦માં ટાયર ફાટવાને કારણે થયેલા મૃત્યુના કેસમાં બોમ્બે હાઈકોર્ટે વીમા કંપની વિરુદ્ધ ચુકાદૃો આપ્યો હતો. વળતર સામે વીમા કંપનીની અરજીને ફગાવી દૃેતાં કોર્ટે કહૃાું હતું કે ’ટાયર ફાટવું એ દૃૈવીય ઘટના નથી, પરંતુ માનવીય બેદૃરકારી છે’. આ સાથે વીમા કંપનીને ૧.૨૫ કરોડનું વળતર ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. વીમા કંપનીએ દૃાવો કર્યો હતો કે તે ભગવાનના કાયદૃા હેઠળ (છષ્ઠં કર્ ર્ય્ઙ્ઘ) આવે છે. જસ્ટિસ એસજી ડિગેની બેન્ચે ૧૭ ફેબ્રુઆરીના તેના આદૃેશમાં મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના ૨૦૧૬ના નિર્ણય સામે ’ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ’ની અપીલને ફગાવી દૃીધી હતી. ટ્રિબ્યુનલે આ વીમા કંપનીને મકરંદૃ પટવર્ધનના પરિવારને રૂ. ૧.૨૫ કરોડ ચૂકવવાનો નિર્દૃેશ આપ્યો હતો. ૨૫ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ, મકરંદૃ પટવર્ધન તેના બે સાથીદૃારો સાથે પુણેથી મુંબઈ જઈ રહૃાા હતા અને ડ્રાઈવરની બેદૃરકારીને કારણે કારનું પાછળનું વ્હીલ ફાટ્યું અને કાર ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં મકરંદૃ પટવર્ધન (૩૮)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટ્રિબ્યુનલે પોતાના આદૃેશમાં કહૃાું હતું કે મકરંદૃ પટવર્ધન પરિવારમાં એકમાત્ર કમાતા સભ્ય હતા. અપીલમાં વીમા કંપનીએ વળતરની રકમને વધુ પડતી ગણાવી હતી અને કહૃાું હતું કે ટાયર ફાટવાની ઘટના દિૃવ્ય (છષ્ઠં કર્ ર્ય્ઙ્ઘ) છે અને ડ્રાઇવરની બેદૃરકારીના કારણે બની નથી. હાઈકોર્ટને વીમા કંપનીની દૃલીલ પસંદૃ ન પડી અને કહૃાું કે, એક્ટ ઓફ ગોડ એટલે (છષ્ઠં કર્ ર્ય્ઙ્ઘ) આવી અણધારી કુદૃરતી ઘટના, જેના માટે માણસ જવાબદૃાર નથી. પરંતુ, ટાયર ફાટવું એ દૃૈવીય ઘટના કહી શકાય નહીં. આ માનવીય બેદૃરકારી છે.” આ બાબતે જો તમારે ટાયરની સંભાળ કેવી રીતે રાખવી?.. તે જાણો.. સમયાંતરે ટાયરનું દૃબાણ તપાસવું જોઈએ ત્યારબાદૃ ટાયરમાં હવા ઓછી થવાની સીધી અસર એન્જિન અને માઈલેજ પર પડે છે. અને હાઈ ટાયર પ્રેશર પણ એક સમસ્યા છે. ટાયર વારંવાર ફૂટે છે. ઉનાળાની ઋતુમાં ટાયરની હવા થોડી ઓછી રાખવાની સલાહ આપવામાં આવે છે. અને સૌથી ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે જ્યારે પણ તમે તમારી કારમાં મુસાફરી પર જાઓ છો, ત્યારે તમામ ચાર પૈડાં પર એક નજર નાખો.