11મી થી અમરેલી જિલ્લો રેલ્વેથી બનારસ સાથે જોડાશે

અમરેલી,
અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાના પ્રયાસોથી ભા2ત સ2કા2ના 2ેલ્વે મંત્રાલય ત2ફથી વે2ાવળ થી બના2સ સુપ2ફાસ્ટ ટ્રેનને આગામી તા. 11મી સપ્ટેમ્બ2થી સંચાલિત ક2વાની મંજુ2ી પ્રદાન થયેલ છે.આ તકે સાંસદશ્રીએ જણાવેલ છે કે, ઢસા થી જેતલસ2 સુધી મીટ2ગેજ લાઈનનું બ્રોડગેજમાં પ2ીવતન થયા બાદ આ ટ્રેક ઉપ2 લોકલ પેસેન્જ2 ટ્રેન કાય2ત થયેલ પ2ંતુ લાંબા અંત2ની એકપણ ટ્રેનનું સંચાલન થતુ ન હતુ. તેથી ઢસા-જેતલસ2 બ્રોડગેજ લાઈનનું લોકાપણ થયા બાદથી જ આ ટ્રેક ઉપ2 લાંબા અંત2ની એટલે કે વે2ાવળ(સોમનાથ) થી વાયા જેતલસ2-વડીયા-કુંકાવાવ-ચિતલ-ખીજડીયા-લાઠી-ધોળા થી અમદાવાદ થઈ હ2ીદ્વા2 અથવા બના2સ સુધી સુપ2ફાસ્ટ ટ્રેન ચાલુ ક2વા બાબતે 2ેલ્વે મંત્રીશ્રીઓ સમક્ષ 2જૂઆતો ક2વામાં આવેલ. જેના ફળસ્વરૂપે ભા2ત સ2કા2ના 2ેલ્વે મંત્રાલય ત2ફથી આગામી તા. 11મી સપ્ટેમ્બ2 થી વે2ાવળ થી બના2સ સુધી સુપ2ફાસ્ટ ટ્રેનનું સંચાલન ક2વા માટેની મંજુ2ી મળી ગયેલ છે.આ સુપ2ફાસ્ટ ટ્રેન સોમવા2 સવા2ે 04:1પ કલાકે વે2ાવળ થી ઉપડી મંગળવા2ે બપો2ે 02:3પ કલાકેબના2સ પહોંચશે અને તેજ ટ્રેન બુધવા2ે સવા2ે 07:30 કલાકે બના2સથી ઉપડી ગુરૂવા2ે સાંજે 06:4પ કલાકે વે2ાવળ ત2ફ ફ2શે. આ ટ્રેન અંતગત જુનાગઢ, જેતલસ2, વડીયા દેવળી, કુંકાવાવ, ચિતલ, ખીજડીયા, લાઠી, ધોળા, બોટાદ, ધંધુકા, સ2ખેજ, અમદાવાદ, નડીયાદ, આણંદ, છાયાપુ2ી (વડોદ2ા), ગોધ2ા, 2તલામ, નાગ્દા, શામગઢ, કોટા, ગંગાપુ2 સીટી, આગ્રા ફોટ, એતાવાહ, ગોવિંદપુ2ી અને પ્રયાગ2ાજ 2ેલ્વે સ્ટેશનોને સ્ટોપ પ્રદાન થયેલ છે. જેથી આ ટ્રેનનો વધુને વધુ લાભ લેવા સાંસદશ્રીએ અમ2ેલી જીલ્લાના લોકોને અપીલ ક2ેલ છે તેમજ જીલ્લાના લોકોની લાંબા સમયની માંગણી અન્વયે ટ્રેનને મંજુ2ી આપવા બદલ સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ કેન્ીય 2ેલ મંત્રી શ્રી અશ્ર્વિની વૈષ્ણવજી અને 2ાજય 2ેલ મંત્રી શ્રીમતિ દશનાબેન જ2દોશજીનો જીલ્લાના લોકો વતી સહદય આભા2 વ્યક્ત ક2ેલ