11 મી એ દેશના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને શ્રી પરસોતમ રૂપાલા અમરેલીમાં

શ્રી દિલીપ સંઘાણીએ પત્રકારોને આપી વિગતો અમરેલી જિલ્લામાં મધ્ય સહકારી બેંકની સામાન્ય સભામાં શ્રી અમિત શાહ અને શ્રી પુરુષોત્તમ રૂપાલા ની ઉપસ્થિતિ ટીમ સહકાર દ્વારા તળાવમાં તૈયારીઓનો પ્રારંભ