30 મી એ રાત્રે વરૂડીમાં સાક્ષાત આઇ વરૂડી પ્રગટ થશે

અમરેલી,
અમરેલીના વરૂડી ગામે આઇ વરૂડી માતાજી મંદિર કમિટી દ્વારા સૌરાષ્ટ્રભરમાં ક્યારેય ન થયુ હોય તેવુ અભુતપુર્વ આયોજન કરવામાં આવી રહયુ છે વિખ્યાત તિર્થધામ વરૂડીમાં તા.30 મી એ પાંચમાં નોરતે રાત્રે સાક્ષાત આઇ વરૂડી પ્રગટ થાય તેવી થીમ તૈયાર કરાઇ છે.
અમરેલી નજીક આવેલા વરૂડી ગામે આઇ વરૂડી માં ના મંદિરે પાંચમાં નોરતે રીમોટ કંટ્રોલથી હદય ખુલશે અને અંદરથી સાત વર્ષનાં આઇ વરૂડીનું જીવંત બાળ સ્વરૂપ પ્રગટ થશે અને આ સમયે હાથમાં મશાલ સાથે પરંપરાગત એક સરખા પહેરવેશમાં બાળાઓ આઇ વરૂડીના આગમનને વધાવશે તેવુ આયોજન કરાઇ રહયુ છે તે આયોજન