જાફરાબાદ,
જાફરાબાદ તાલુકાના નેશનલ હાઈવે રોડ પર આવેલા 15,000 ની વસ્તી ધરાવતા ટીંબી ગામે છેલ્લા એકમાસથી સ્ટ્રીટ લાઇટ બંધ કરી દેતા શહેરીજનો રાત્રીના અંધારામાં ગર્કાય છે વેપારીઓને સાત વાગ્યામાં જ દુકાનો પણ બંધ કરી દેવી પડે છે અને લોકો રાત્રિના બજારમાં નીકળવું કે ખેડૂતોને સાંજે ઘરે આવતા હોય ત્યારે માલ સામાન પણ સાથે હોય છે આમ ભારે મુશ્કેલી પડે છે અંધારામાં વાહનો બજારમાં હાલવા પણ મુશ્કેલ પડે છે બીમાર દર્દીઓને પણ રાત્રે દવાખાનામાં જવું હોય તો સ્ટ્રીટ લાઈટ જ બંધ હોવાથી લોકો અંધારામાં ઘરકાય છે રાત્રિના ટીંબી આખું માં ફરજીયાત કર્ફ્યું જેવું વાતાવરણ થાય છે રાત્રે અંધારામાં આંકલાવો નો પડે એટલો આંતક છે ગમે તે સાથે આખલાઓ ભટકાય અને બાંધતા હોવાથી મોટો અકસ્માત પણ થાય શકે તેમ છે સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી આ તકનો કોઈ લાભ લઈ અને સોર લોકોને અંધારામાં મોકલું મેદાન બન્યું છે નો આખલાનો કોઈ ભોગ પણ બને તો નવાઈ નહીં આ અંગે વિગત એવી છે કે ટીંબી ગ્રામ પંચાયત પાસે બેલેન્સ ન હોવાથી 8 લાખનું બિલ બાકી હોવાથી સ્ટ્રીટ કાપી નાખવામાં આવેલ છે ગ્રામ પંચાયત દ્વારા વેરા ઉઘરાવવામાં પણ આવે છે પરંતુ મોટાભાગના વેરો ભરતું ન હોવાથી ગ્રામ પંચાયત લાઈટનું બિલ ભરી શકે નથી જ્યારે આમ લોકોએ વેરો પણ ન ભરેલો હોવાથી એક મહિનો થયો હોવા છતાં કોઈ લાઈટની રજૂઆત કરતું ન હતું પરંતુ આજે ટીંબી ગામે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરતભાઈ સોની વેપારી આગેવાન શ્રી માસુક દાદા તથા કમલેશભાઈ તથા પાંચાભાઇ બાંભણિયા તથા ઓમકાર ભાઈ ગોસ્વામી જીગ્નેશ ભાઈ સોની સહિતે આજે ટીંબી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ચેતનભાઇ શિયાળને રજૂઆત કરતા ચેતનભાઇ શિયાળે તાત્કાલિક હીરાભાઈ સોલંકી વિદેશ હોવા છતાં શ્રી ચેતનભાઇ શિયાળે હીરાભાઈ ને રજૂઆત કરતા હીરાભાઈ એ આજે ઉર્જા મંત્રી તથા યપબન ના અધિકારીઓને શ્રી ચેતનભાઇએ રજૂઆત કરી હતી અને ચેતનભાઇએ જણાવ્યું હતું કે ટીંબી ગામનો પ્રશ્ન ટૂંક સમયમાં જ સ્ટેટ લાઈટનો હલ કરવામાં આવશે અને હીરાભાઈ સોલંકી એ પણ જણાવ્યું કે આ પ્રશ્ન હલ કરવામાં આવશે તેવી ખાતરી ટીંબી ગામના આગેવાનોને આપી