9 મીએ બગસરા નગર સેવાસદનનાં નુતન બિલ્ડીંગનું ઉદ્દઘાટન

બગસરા,

બગસરા નગર સેવા સદનનું નૂતન બિલ્ડિંગનું ભવ્ય ઉદઘાટન તેમજ લોકાર્પણ કાર્યક્રમ તા. 09/11/2023ના રોજ યોજાશે જેમાં પાવન ઉપસ્થિતી બગસરા શ્રીઆપાગીગાની જગ્યાના મહંત પ.પૂ. શ્રીજેરામબાપુ હાજર રહેશે અને કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારશ્રીના કેબિનેટ કૃષિ મંત્રી શ્રીરાઘવજીભાઈ પટેલ કાર્યક્રમના ઉદઘાટક પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રીભરતભાઈ બોઘરા અમરેલી સાંસદ શ્રીનારણભાઈ કાછડીયા લોકાર્પણ કર્તા ગુજરાત રાજ્ય સરકારશ્રીના મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા ધારી બગસરા ધારાસભ્ય જે વી કાકડિયા સહિત મુખ્ય મહેમાનો ભરતભાઈ સુતરીયા જિલ્લા પંચાયત પ્રમુખ મહેશભાઈ કસવાલા ધારાસભ્ય સાવરકુંડલા જનકભાઈ તળાવિયા ધારાસભ્ય લાઠી લીલીયા હીરાભાઈ સોલંકી ધારાસભ્ય રાજુલા હિરેનભાઈ હીરપરા પ્રદેશ ભાજપ કિશાન મોરચા મહામંત્રી રાજુભાઇ કાબરિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય મેહુલભાઈ ધોરાજીયા ભુપેન્દ્રભાઈ બસિયા પીઠાભાઈ નકુમ અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ અતિથિ વિશેષ મહેમાન ધીરૂભાઇ કોટડીયા પ્રમુખ બગસરા શહેર ભાજપ પ્રદીપ ભાખર પ્રમુખ બગસરા તાલુકા ભાજપ ઇલાબેન માયાણી સદસ્ય અમરેલી જિલ્લા પંચાયત બગસરા પાલિકાના પૂર્વ પ્રમુખ અને બગસરા નાગરિક શરાફી સહ.મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયા ડો. આનંદભાઈ કામળીયા અનિલભાઈ વેકરીયા ચેરમેન સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળી કે.ડી. નળીયાધરા ચેરમેન સરદાર શરાફી સહકારી મંડળી કનુભાઈ પટોળીયા ચેરમેન બગસરા નાગરિક બેંક મનોજભાઈ મહીડા ચેરમેન સ્વસ્તિક શરાફી સહકારી મંડળી રંજનબેન ગોહેલ અમરેલી જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ પ્રકાશભાઈ રાણીંગા પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ ભાવેશભાઈ મસરાણી પ્રમુખ વેપારી મહામંડળ દિનેશભાઈ હડિયલ પ્રમુખ કરિયાણા એસોસિએશન વિઠ્ઠલભાઈ હિરાણી પ્રમુખ વિવિથ જૂથ સહકારી મંડળી બગસરા સી.એચ.સી. ડો. પ્રકાશભાઈ સાવલિયા સહિત નગર નાં આત્મજન પાલિકા પૂર્વ પ્રમુખ શ્રિઓ રશ્વીનભાઇ ડોડીયા મનીષભાઈ કામળિયા છગનભાઈ હિરાણી છગનભાઈ હરખાણી નાગભાઈ ધાધલ ધીરૂભાઇ બોરીચા એ.વી. રીબડીયા ઇન્દ્રકુમાર ખીમસુરિયા શ્રીમતી કુસુમબેન ડોડીયા શ્રીમતી મંજુલાબેન મેર શ્રીમતી સોનલબેન પરમાર શ્રીમતી રસીલાબેન પાથર સહિતના રાજકીય આગેવાનો તેમજ સહકાર ક્ષેત્ર તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો આ લોકાર્પણમાં હાજર રહેશે તેમ બગસરા પાલિકા પ્રમુખ જ્યોત્સના બેન રિબડીયા જણાવ્યું