amreli

અમરેલી ભાજપનાં પાયાનાં કાર્યકર શ્રી કાંતિભાઇ સોરઠીયાનું નિધન

અમરેલી ભાજપનાં પાયાનાં કાર્યકર શ્રી કાંતિભાઇ સોરઠીયાનું નિધન

અમરેલી, અમરેલી જિલ્લા પંચાયતનાં પુર્વ સદસ્ય અમરેલી ભાજપનાં પાયાનાં કાર્યકર શ્રી કાંતિભાઇ સોરઠીયાનું નિધન થતા શ્રી દિલીપ સંઘાણીએ શ્રી સોરઠીયાનાં યોગદાનને યાદ કરી પરિવારને સાંત્વના પાઠવી હતી. 1982 માં જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચુકેલ શ્રી કાંતિભાઇ સોરઠીયા રાજકોટ સ્થાયી...

અમરેલી જિલ્લામાં ચાલતા રોડનાં કામની બલીહારી : ત્રણ વર્ષેય ત્રણ કિ.મી.નાં રોડનું કામ પુરૂ થતુ નથી

અમરેલી જિલ્લામાં ચાલતા રોડનાં કામની બલીહારી : ત્રણ વર્ષેય ત્રણ કિ.મી.નાં રોડનું કામ પુરૂ થતુ નથી

અમરેલી, ભાવનગર અને જિલ્લાને જોડતા મેકડા, ઇંગોરાળાનાં ત્રણ કિલીમીટરનાં રસ્તાનું કામ છેલ્લા ત્રણ વર્ષથી શરૂ છે છતા પણ આ કામ ત્રણ વર્ષેય પુરૂ ન થતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જે એજન્સીને કામ અપાયું છે તેની પાસેથી કામ સમય મર્યાદામાં પુર્ણ કરવા બીજી એજન્સીને સોંપવું...

અગાઉ આગાહી કરવામાં એક્ઝિટ પોલે થાપ ખાધો છે

અગાઉ આગાહી કરવામાં એક્ઝિટ પોલે થાપ ખાધો છે

એક્ઝિટ પોલનો વરતારો છે કે આ વખતે કેજરીવાલની પાર્ટી હારશે ને ભાજપ ફરી સત્તામાં આવશે. મતદાન પત્યા પછી 10 એક્ઝિટ પોલ આવ્યા તેમાંથી 8 એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળશે એવી આગાહી કરાઈ છે જ્યારે 2 એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી આપની સરકાર બનશે એવો દાવો કરાયો છે. એક્ઝિટ પોલમાં...

ખાંભાનાં માર્કેટયાર્ડમાં પોણા ત્રણ લાખ મગફળીની બોરીની ખરીદી

ખાંભાનાં માર્કેટયાર્ડમાં પોણા ત્રણ લાખ મગફળીની બોરીની ખરીદી

અમરેલી, ખાંભા યાર્ડ દ્વારા પોતાની હરરાજી બંધ રાખીને ઐતિહાસીક ખરીદીમાં પુરતો સહયોગ આપ્યો હતો. ખાંભા તાલુકાના એકપણ ખેડુત બાકી ન રહી જાય તેવુ ચુસ્ત આયોજન કરવામાં આવ્યુ ખાંભા યાર્ડમાં ઇતિહાસમાં પ્રથમ વખત 2 લાખ 70 હજાર કરતા વધ્ાુ બોરીની ખરીદી પુર્ણ કરતુ વહીવટી તંત્ર...

જુનાગઢમાં છેલ્લા પાંચ મહીનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

જુનાગઢમાં છેલ્લા પાંચ મહીનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

જૂનાગઢ, જૂનાગઢ રેન્જ, પોલીસ મહા-નિરીક્ષક શ્રી. નિલેશ જાંજડીયા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી. ભગીરથસિહ જાડેજાનાઓ દ્રારા નાસતા ફરતા આરોપીને પકડી કાર્યવાહી કરવા સુચનાઓ કરવામા આવેલ જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન...

બગસરામાં એક માત્ર બાયપાસ તે પણ અતિ ભયંકર હાલતમાં

બગસરામાં એક માત્ર બાયપાસ તે પણ અતિ ભયંકર હાલતમાં

બગસરા, બગસરામાં અટલજી પાર્ક થી લઈને જેઠીયાવદર ચોકડી સુધી 8 કિલોમીટરનો આ બાયપાસ શહેરનો એક માત્ર રોડ છે. ત્યાંથી રોજના હજારો વાહનો પસાર થતા હોઈ છે. લોકોને શહેરમાં ટ્રાફિક ના નડે તેના માટે આ રોડ પસંદ કરતા હોઈ છે. વધુમાં આ રોડ પર એક માત્ર સિએનજી પમ્પ આવેલ હોવાથી પણ...

ગુમ થયેલા મોબાઇલ ફોન ટેક્નિકલ સોર્સ તથા પોર્ટલની મદદથી શોધી મુળ માલિકોને પરત અપાવતી અમરેલીની સીટી પોલીસ

ગુમ થયેલા મોબાઇલ ફોન ટેક્નિકલ સોર્સ તથા પોર્ટલની મદદથી શોધી મુળ માલિકોને પરત અપાવતી અમરેલીની સીટી પોલીસ

અમરેલી,   સતિષભાઇ ઝાલાવાડીયા પોતાના કામ અર્થે અમરેલી માર્કેટમાં ખરીદી કરવા આવેલ ત્યારે ભીડમાં પોતાનો રેડમી કંપનીનો ફાઈવજી મોબાઇલ કિં.રૂ.12,000/- પડી જવાથી ગુમ થયેલ હોય જે ટેક્નિકલ સોર્સ તથા સીઈઆઈઆર પોર્ટલની મદદથી શોધી મુળ માલીકને અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ...

બગસરાનાં જેતપુર રોડ પર બેકાબુ થયેલી કાર બસસ્ટેન્ડમાં ઘુસી મોટરસાયકલ સાથે અથડાઇ

બગસરાનાં જેતપુર રોડ પર બેકાબુ થયેલી કાર બસસ્ટેન્ડમાં ઘુસી મોટરસાયકલ સાથે અથડાઇ

બગસરા, બગસરા જેતપુર રોડ આવાસ પાસે પુરફાટ ઝડપે આવતી કાર બે કાબુ થતા આવાસના બસ સ્ટેન્ડમાં ઘૂસીને મોટર સાયકલ સાથે અથડાઇ હતી. અને બસ સ્ટેન્ડમાં બેઠેલા લોકોનો ચમત્કારીક બચાવ થયો હતો તેમ જ બાજુમાં ઘોડી મારીને રાખેલ સ્પ્લેન્ડર ગાડી ઉપર ચડી જતા સ્પ્લેન્ડર દબાઈ ગયું હતું અને...

ધારીનાં યુવાન હર્ષિત લગ્નનાં ફેરા ફરે તે પહેલા જ હદય થંભી ગયું : સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઇ

ધારીનાં યુવાન હર્ષિત લગ્નનાં ફેરા ફરે તે પહેલા જ હદય થંભી ગયું : સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઇ

અમરેલી, મુળ ધારીના વતની અને રતિલાલ છોટાલાલ સુરતી (રમેશભાઇ શેઠ) ધારીમાં વર્ષો સુધી રહેતા હતા તેમનો પરિવારમાં બે દિકરા સુધીરભાઇ અને અજયભાઇ અમદાવાદ રહેતા હતા સુધીરભાઇ પહેલે થી અમદાવાદ સ્થિર થયેલ અને અજયભાઇ જુનાગઢ રહેતા હતા ત્યાંથી અમદાવાદ રહેવા ગયેલા તેને માત્ર 8 માસ...

બગસરાનાં જેતપુર રોડે બેકાબુ બનેલી કાર બસસ્ટેન્ડમાં ઘુસી મોટરસાયકલ સાથે અથડાઇ

બગસરાનાં જેતપુર રોડે બેકાબુ બનેલી કાર બસસ્ટેન્ડમાં ઘુસી મોટરસાયકલ સાથે અથડાઇ

બગસરા, બગસરા જેતપુર રોડ પાસે પુરફાટ ઝડપે આવતી કાર બે કાબુ થતા આવાસના બસ સ્ટેન્ડમાં ઘૂસીને મોટર સાયકલ સાથે અથડાઇ હતી. અને બસ સ્ટેન્ડમાં બેઠેલા લોકોનો ચમત્કારીક બચાવ થયો હતો તેમ જ બાજુમાં ઘોડી મારીને રાખેલ સ્પ્લેન્ડર ગાડી ઉપર ચડી જતા સ્પ્લેન્ડર દબાઈ ગયું હતું અને...