Wednesday, December 7, 2022
Home રમત જગત

રમત જગત

ટી૨૦ વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચમાં ઓસી.ની ક્લબ સ્તરની ટીમ સામે હાર્યું...

ટી૨૦ વર્લ્ડ કપ પૂર્વે પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાની ક્લબ કક્ષાની ટીમ સામે ભારતનો પરાજય થયો છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામેની બીજી પ્રેક્ટિસ મેચમાં ઇન્ડિયન ટીમને હારનો...

મહિલા આઈપીએલની સૌપ્રથમ આવૃત્તિનો માર્ચ ૨૦૨૩ના રોજ થશે પ્રારંભ

જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે મહિલા આઈપીએલની સૌપ્રથમ આવૃત્તિનો માર્ચ ૨૦૨૩ના રોજ પ્રારંભ થશે જેમાં પાંચ ટીમો ભાગ લેશે. ભારતીય ક્રિકેટ બોર્ડ...

નેશનલ ગેમ્સ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે બોક્સિગં સ્પર્ધા યોજાઈ

૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨નું ગુજરાત યજમાનબન્યું છે ત્યારે મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિગં સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધ રાજ્યોના ખેલાડીઓને રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ શુભેચ્છાઓ...

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં સૌરાષ્ટ્રનો ૮ વિકેટે પરાજય, રેસ્ટ ઓફ ઇન્ડિયાએ ૨...

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર રમાયેલી ઈરાની કપની સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચેની મેચમાં સૌરાષ્ટ્રનો આઠ વિકેટે પરાજય થયો હતો. બીજી ઈનિંગમાં સૌરાષ્ટ્રે...

ભારતનો દક્ષિણ આફ્રિકા સામે સૌપ્રથમ ટી૨૦ શ્રેણી વિજય

ભારતે ગુવાહાટી ખાતે રમાયેલી બીજી ટી૨૦માં દક્ષિણ આફ્રિકાને ૧૬ રને હરાવતા સૌપ્રથમ વખત ઘરઆંગણે પ્રોટીઝ સામે શ્રેણી વિજય મેળવ્યો હતો. ભારતના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ...

ઈરાની કપમાં મયંકને માથામાં ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો

ભારતીય ટીમના ઓપનર અને ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા તરફથી રમી રહેલા મયંક અગ્રવાલને રવિવારે મેચ દરમિયાન માથામાં ઈજા થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો...

ભારતીય ટીમમાં મુકેશ, રજતને દક્ષિણ આફ્રિકા સામે વન-ડે શ્રેણી માટે મળી...

દક્ષિણ આફ્રિકા સામે આગામી ૬ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી વન-ડે શ્રેણી માટે રવિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે...

મહિલા એશિયાકપમાં પાકિસ્તાનની માતા-પુત્રની જોડી બની આકર્ષકનું કેન્દ્ર

મહિલા એશિયા કપમાં પાકિસ્તાનની માતા-પુત્રની અનોખી જોડી આકર્ષકનું કેન્દ્ર બની છે. પાકિસ્તાનની મહિલા અમ્પાયર સલીમા ઈમ્તિયાઝે શનિવારે ૧લી ઓક્ટોબરે ભારત અને શ્રીલંકા સામે સિલહટમાં...

આ ઘાતક બોલરનો ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યાએ ટીમમાં સમાવેશ

ભારતના ઘાતક બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે હાલ ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ...

સુપ્રિમ કોર્ટે નિર્ણય કર્યો હુ તેના પર કોઇ ટિપ્પણી નહી કરુ...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પ્રતિક્રિયા બીસીસીઆઇ સંશોધનો પર સુપ્રિમ કોર્ટના નિર્ણય વિશે હાલમાં કંઇ પણ બોલવાનો ઇક્ધાર કર્યો છે. સુપ્રિમ કોર્ટે...

06-12-2022

04-12-2022

error: Content is protected !!