Friday, October 7, 2022
Home રમત જગત

રમત જગત

મહિલા એશિયાકપમાં પાકિસ્તાનની માતા-પુત્રની જોડી બની આકર્ષકનું કેન્દ્ર

મહિલા એશિયા કપમાં પાકિસ્તાનની માતા-પુત્રની અનોખી જોડી આકર્ષકનું કેન્દ્ર બની છે. પાકિસ્તાનની મહિલા અમ્પાયર સલીમા ઈમ્તિયાઝે શનિવારે ૧લી ઓક્ટોબરે ભારત અને શ્રીલંકા સામે સિલહટમાં...

આ ઘાતક બોલરનો ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યાએ ટીમમાં સમાવેશ

ભારતના ઘાતક બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે હાલ ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ...

સુપ્રિમ કોર્ટે નિર્ણય કર્યો હુ તેના પર કોઇ ટિપ્પણી નહી કરુ...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પ્રતિક્રિયા બીસીસીઆઇ સંશોધનો પર સુપ્રિમ કોર્ટના નિર્ણય વિશે હાલમાં કંઇ પણ બોલવાનો ઇક્ધાર કર્યો છે. સુપ્રિમ કોર્ટે...

આઈસીસી વિમેન્સ ટી૨૦ રેંકિંગમાં રેણુકાની ૧૩માં ક્રમે રહી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઝડપી બોલર રેણુકાસિંઘ આઈસીસી વિમેન્સ ટી૨૦ રેંકિંગમાં પાંચ સ્થાનના ફાયદા સાથે ૧૩માં ક્રમે રહી હતી. આ ઉપરાંત સ્પિનર દીપ્તિ શર્મા...

ડેવિડ વોર્નર તેના કેપ્ટન્સીના આજીવન પ્રતિબંધના મુદ્દે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સાથે...

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર તેના પર લગાવવામાં આવેલા કેપ્ટન્સીના આજીવન પ્રતિબંધના મુદ્દે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ (સીએ) સાથે ચર્ચા કરશે. પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે...

મોહમ્મદ સિરાજે કાઉન્ટી ક્રિકેટમાં તેની ડેબ્યૂ મેચમાં પાંચ વિકેટ ઝડપી

ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે કાઉન્ટી ક્રિકેટમાં તેની ડેબ્યૂ મેચમાં પાંચ વિકેટ ઝડપી છે. સિરાજે વૉરવિકશાયર તરફથી ૨૪ ઓવરમાં ૮૨ રન આપીને પાંચ વિકેટ...

નકલી ક્રિકેટ લીગનો માસ્ટરમાઈડ અશોક ચૌધરી પોલીસની પકડથી બહાર

નકલી ક્રિકેટ લીગ ટી-૨૦ બનાવીને કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક બનનાર અશોક ચૌધરીની ધરપકડ કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ગુજરાત પોલીસ અને હાપુડ પોલીસ ખાલી...

ચેન્નઇએ કોલકાતા નાઇટ રાઇડર્સને છેલ્લા બોલે હરાવ્યું

મોર્ગન આઉટ થયા બાદ ક્રીઝ પર આવેલા નીતિશ રાણાએ પહેલાં આંદ્રે રસેલ સાથે ૩૬ રનની ભાગીદૃારી કરી હતી. રસેલે ૧૫ બોલમાં ૨૦ રન બનાવ્યા...

RCB ને છ વિકેટે હરાવી ધોનીની ટીમ ટોચના ક્રમે પહોંચી

ચેન્નઇની ટીમ માટે ઓપનર ઋતુરાજ ગાયકવાડ (૩૮) અને ફાફ ડુ પ્લેસિસે (૩૧) પ્રથમ વિકેટ માટે ૭૧ રનની ભાગીદારી નોંધાવી આક્રમક શરૃઆત કરી હતી. ત્યારબાદ...

ધોનીને ભારતીય ટીમના મેન્ટર જાહેર કરાતા રવિ શાસ્ત્રીના ભવિષ્ય પર ખતરો

બીસીસીઆઇ સચિવ જય શાહે ધોનીને ભારતીય ટીમના મેન્ટર તરીકે લાવવાની પહેલ શરૂ કરી દીદી હતી. ખુબ જ ઓછા લોકો, અિંહયા સુધી કે બીસીસીઆઇના મોટોમાં...

07-10-2022

error: Content is protected !!