Sunday, March 26, 2023

કેન વિલિયમસન ફરી પ્રથમ સ્થાને, જાડેજા-પંતને થયું નુકસાન

આઈસીસીના તાજા ટેસ્ટ રેકિંગમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ફરી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં તેણે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ૪૯ અને...

બ્રાઝિલને ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર મહાન ફૂટબોલર પેલેની તબિયત ગંભીર

બ્રાઝિલના ફૂટબોલ ખેલાડી પેલેની હાલત ગંભીર, દીકરીએ શેર કર્યો ફોટો બ્રાઝિલના ફૂટબોલ ખેલાડી પેલે સાઓ પાઉલોની હોસ્પિટલમાં દાખલ કરાયેલના સમાચાર વર્લ્ડકપ વખતે જ સામે...

ભારત વિરૂદ્ધ બુમરાહનો સામનો કરવો મુશ્કેલ : માર્નસ

ટેસ્ટ સિરીઝ ડિસેમ્બરના રોજ યોજાનાર છે ડિસેમ્બરમાં જ્યારે બન્ને ટીમ આમનો સામનો થશે, ત્યારે તેઓ પોતાનો દબદબો બનાવવામાં સફળ રહેશે : માર્નસ ભારત વિરુદ્ધ...

સચિન તેંદૃુલકરની ૧૦૦ સદીનો રેકોર્ડ કોહલી તોડી શકે છે: ઇરફાન પઠાણ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન તેંદલુકરને ક્રિકેટનો ગૉડ કહેવામાં આવે છે. કેમકે સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એટલી બધી ઉપલબ્ધિઓ હાંસલ કરી દીધી છે જેને નજીકના ભવિષ્યમાં તુટતા...

આંદ્રે રસલ આઈપીએલમાં ડબલ સેન્ચુરી ફટકારી શકે છે

કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટોર ડેવિડ હસીનો દાવો ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનાર ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનનું શિડ્યુલ જાહેર થઈ ગયું છે. કોરોના કાળમાં આઈપીએલની...

સંજુ સેમસનની બેટિંગથી મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના થઈ પ્રભાવિત

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૩મી સિઝનની વિવિધ મેચો અત્યારે અમિરાતના મેદાનો પર ધૂમ મચાવી રહી છે. દરરોજ તેની મેચનો રોમાંચ જોવા મળી રહૃાો છે....

ટીમ પંજાબે આ પ્રકારની મેચો જીતવાની આદત કેળવવી પડશે: રાહુલે

કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે શનિવારે રાત્રે રમાયેલી આઇપીએલની ટી૨૦ ક્રિકેટ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના હાથમાં આવેલો વિજય આંચકી લીધો હતો. હૈદરાબાદની ટીમને મેચ જીતવા માટે...

વિશ્વકપ ફાઇનલ બાદ સૌથી મોટો મુકાબલો છે આઈપીએલ ફાઇનલ: પોલાર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આજે સાંજે પોતાના છઠ્ઠા ફાઇનલમાં રમવા ઉતરશે. ટીમની પાસે પાંચમી વખત આ ટાઇટલ જીતવાની તક હશે. દિલ્હી...

ઓસ્ટ્રેલીયાની સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે ૪ ફેરફાર

એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની ૮ વિકેટથી ભૂંડી હાર થઈ હતી. પ્રથમ ઈનિંગમાં ૫૩ રનની લીડ મળી હોવા છતાં બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના...

ભારતને મોટો ફટકો: ત્રીજી ટેસ્ટ પહેલાં ઉમેશ યાદવ સિરીઝમાંથી બહાર

ટીમ ઈન્ડિયાને ત્રીજી ટેસ્ટ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. ઝડપી બોલર ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયા સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તે સીરિઝમાં બાકીની બે મેચ...

26-03-2023

25-03-2023

error: Content is protected !!