Sunday, March 26, 2023

બરોડા ક્રિકેટ ટીમે દિપક હુડ્ડાને સસ્પેન્ડ કર્યો

સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ટ્રોફીના પહેલા બરોડા ક્રિકેટ ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા અને ઓલરાઉન્ડર દીપક હુડ્ડા વચ્ચે વિવાદ થયો હતો. બંન્ને વચ્ચે ટૂર્નામેન્ટની શરૂઆત...

અશ્વિને પ્રથમ બોલે વિકેટ ઝડપી ૧૧૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો..!!

ટીમ ઈન્ડિયાનાં અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નાઈમાં ચાલી રહેલી પહેલી ટેસ્ટની ઇનિંગમાં ત્રણ વિકેટ ખેરવ્યા બાદ બીજી...

વુમન ક્રિકેટ: ભારતીય મહિલા ટીમ આવતા મહિને દ.આફ્રિકાના પ્રવાસે જાય તેવી...

૧૨ મહિનાના લાંબા અંતરાલ બાદ હવે ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમ આવતા મહિને સાઉથ આફ્રિકા સામે રમતી જોવા મળી શકે છે. બન્ને દેશ વચ્ચે પાંચ...

અંતિમ ટી-૨૦માં શ્રીલંકાને ૩ વિકેટે હરાવી વે.ઇન્ડિઝે ૨-૧થી શ્રેણી જીતી

એલેને એક જ ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી બાજી પલટી   વેસ્ટ ઇન્ડિઝે શ્રીલંકાને ૩ મેચની ટી-૨૦ શ્રેણીમાં ૨-૧થી હરાવ્યું છે. રવિવારે એન્ટીગુઆમાં રમાયેલી શ્રેણીની અંતિમ...

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોકસે બોલ પર થૂંક લગાવતા અમ્પાયરે આપી ચેતવણી

ભારત સામેની બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ બોલિંગ વખતે બોલની ચમક જાળવી રાખવા માટે તેના પર થૂંક લગાવતા પકડાઈ ગયો હતો. ઓનફિલ્ડ અમ્પાયર...

આઈસીસી વિમેન્સ ટી૨૦ રેંકિંગમાં રેણુકાની ૧૩માં ક્રમે રહી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઝડપી બોલર રેણુકાસિંઘ આઈસીસી વિમેન્સ ટી૨૦ રેંકિંગમાં પાંચ સ્થાનના ફાયદા સાથે ૧૩માં ક્રમે રહી હતી. આ ઉપરાંત સ્પિનર દીપ્તિ શર્મા...

ઇંગ્લેન્ડ સામે આયર્લેન્ડે તેની વનડે ટીમ જાહેર કરી, એન્ડ્રુ બાલબર્નીને મળી...

ઓલરાઉન્ડર કુર્ટિસ કેમ્ફરનો ૩૦ જુલાઈએ રમાનારી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે ક્રિકેટ મેચ માટે આયર્લેન્ડની ૧૪ સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એન્ડ્રુ બાલબર્ની ટીમનો...

પાક બોલર હારિસ રઉફનો ૪ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ઘરે મોલકાયો

પાકિસ્તાનના ઝડપી બોલર હારિસ રઉફ કોરોના વાયરસના સંક્રમણમાં બરાબર રીતે ફસાયો છે. આ ઝડપી બોલર ચોથી વખત કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ખેલાડીના પાંચ...

પિતાના કેન્સરના નિદાનના કારણે સ્ટોક આઇપીએલમાંથી ખસી જાય તેવી શક્યતા

ઈંગ્લેન્ડનો ધરખમ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આ વખતની આઈપીએલ સ્પર્ધામાં રમે એ વિશે પ્રશ્ર્નાર્થ સર્જાયો છે. આનું કારણ એ છે કે સ્ટોક્સના પિતાને બ્રેન કેન્સર...

હવે મેચ રમવા ભારતને નહીં કઈએ, આઈસીસી જ કરશે વાત: પીસીબી

ભારત અને પાકિસ્તા વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ રમવા પાટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી અનેક વાર પ્રસ્તાવ મોકલનવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારત સરકારની...

26-03-2023

25-03-2023

error: Content is protected !!