૩૯ વર્ષના કેરેબિયન ધુરંધર માર્લોન સૈમુઅલ્સે ક્રિકેટને કહૃાુ અલવિદા
વેસ્ટ ઇન્ડિઝે ક્રિકેટને મહાન ખેલાડીઓ આપ્યા છે. તેમાં ય ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં તો કેરેબિયન ક્રિકેટની ધાક હતી. આ સમયે મહાન ક્લાઇવ લોઇડની ટીમમાં...
દાનિશે હાર્દિક પંડ્યાની તસવીર શેર કરી પાક ક્રિકેટરોની ઝાટકણી કાઢી
પાકિસ્તાનના હિન્દૃુ મૂળના ક્રિકેટર દાનિશ કનેરિયાએ ભારતીય ક્રિકેટરોની પ્રસંશા કરી છે. હાલ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે, અહીં વનડે અને ટી૨૦ સીરીઝમાં ભારતે દમદાર...
રહાણે ત્રણ ટેસ્ટ જીતી ધોનીના રેકોર્ડની બરાબરી કરી
રહાણેએ એક રેકોર્ડ પણ બનાવ્યો છે. તે ત્રણ ટેસ્ટમાં કેપ્ટન રહી ચૂક્યો છે અને ત્રણેય જીત્યો છે. આવું કરનાર તે બીજો ભારતીય કેપ્ટન બની...
થાઇલેન્ડ ઓપન: બીજા રાઉન્ડ સાઇના નેહવારનો પરાજય,ટૂર્નામેન્ટમાંથી બહાર
ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલ થાઈલેન્ડ ઓપન-૨૦૨૦ના બીજા રાઉન્ડમાં હારની સાથે બહાર થઈ ગઈ છે. તેને ગુરૂવારે મહિલા સિંગલ મુકાબલામાં બુસાનન ઓંગમબરંગફાન વિરુદ્ધ ૨૩-૨૧,...
ભેટમાં મળેલી વિરાટની જર્સીથી વૉર્નરની પુત્રી ખુશખુશાલ
ઑસ્ટ્રેલિયનો તાજેતરમાં ઘરઆંગણે ભારત સામેની ટેસ્ટ-સિરીઝ ૧-૨થી હારી ગયા એને પગલે ડેવિડ વૉર્નર અને ટીમના બીજા ખેલાડીઓ હજી વધુ થોડા દિવસ ગમગીનીમાં રહેશે, પરંતુ...
પિતા બનવાનો હોવાના કારણે શાકિબ અલ હસન ન્યૂઝીલેન્ડ પ્રવાસે નહિ જાય
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(બીસીબી)એ ટીમના જાણીતા ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની પેટરનિટી લીવની અપીલને મંજૂર કરી છે. તેમને ટીમના આગામી ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન આપવામાં આવ્યો છે....
વિજય હજારે ટ્રોફી: શાર્દૃૂલે ૫૭ બોલમાં ૯૨ રન ફટકાર્યા
આઇપીએલની ઠીક પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર અને હાલ વિજય હજારે ટ્રૉફીમાં મુંબઇ તરફથી રમી રહેલા શાર્દૃૂલ ઠાકુરે ધમાકો કરી દીધો છે. શાર્દૃૂલ ઠાકુરે...
આફ્રિકા-ઝિમ્બાબ્વે પ્રવાસ પહેલા પાકિસ્તાનનો એક ક્રિકેટર કોરોના સંક્રમિત
દક્ષિણ આફ્રિકા ના પ્રવાસ પહેલા જ પાકિસ્તાનનો એક ક્રિકેટર કોરોના પોઝિટીવ જણાઇ આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (પીસીબી) એ આ અંગે જાણકારી આપી...
આઈસીસી રેકિંગ: મિતાલી રાજ ટોપ ફાઇવ બેટ્સમેનમાં સામેલ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કેપ્ટન મિતાલી રાજની આગેવાની હેઠળ, હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસે છે. આ દરમ્યાન જ તેને આઈસીસી તરફ થી સારા સમાચાર મળ્યા છે....
ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આયોજીત આચરી સ્પર્ધામાં પાટણ યુનિ.ની ખેલાડીએ ગોલ્ડ...
તાજેતરમાં ગુરુકાસી યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની આચરી સ્પર્ધા ૨૦૨૨-૨૩ માં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ખેલાડી ભગોરા ભાર્ગવી વર્ગીસકુમારે બહેનોનાં વિભાગમાંથી...