Wednesday, March 29, 2023

બેટિંગમાં અશ્વિનની હિંમત જોઇ પત્ની પ્રીતિ ભાવુક થઇ

ભારતે ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. સોમવારે સવારે જ્યારે પાંચમા દિવસની રમત શરૂ થઈ તો મોટા ભાગના ફેન્સને આ પરિણામની...

સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને પેટ કમિન્સ ભારત વિરુદ્ધ બધી મેચો...

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે લાંબા સમય બાદ ક્રિકેટ મેચો શરૂ થઇ રહી છે. ભારતની ક્રિકેટ ટીમ ૨૭ નવેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની સાથે...

આઈપીએલમાં બીજી સેન્ચુરી સાથે બેન સ્ટોક્સ રચ્યો ઈતિહાસ

આઈપીએલની ૧૩મી સીઝનમાં બેન સ્ટોક્સે શાનદાર સેન્ચુરીની સાથે ફોર્મમાં વાપસી કરી છે. મુંબઈ ઇન્ડિયન વિરૂદ્ધ રવિવારે રમાયેલ મેચમાં ૧૯૬ રનના ટાર્ગેટનો પીછો કરતાં સ્ટોક્સે...

ક્રિસ ગેલે અબુધાબી ટી-૧૦ લીગમાં માત્ર ૧૨ બોલમાં ફિટી ફટકારી

વેસ્ટઈન્ડિઝના બેટ્સમેને અબુધાબી ટી-૧૦ લીગમાં માત્ર ૧૨ બોલમાં ફિટી ફટકારી દીધી હતી. ગેલે આ સાથે ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં બનાવવામાં આવેલા રેકોર્ડની બરાબરી કરી...

ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પનેસરે વિરાટને કહૃાો તાનાશાહ

ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પનેસરે ભારત અને ઇંગ્લેન્ડ શ્રેણી પહેલા વિરાટ કોહલી સામે મોટું નિવેદન આપ્યું છે. મોન્ટી પનેસરે કહૃાું કે હવે વિરાટ કોહલીને...

વસીમ અકરમે ફરી આઇપીએલમાં પાક ખેલાડીઓને રમાડવા માટેની અપીલ કરી

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝને તમામ મુશ્કેલીઓ છતાં સાબિત કરી દીધુ કે કેમ આઇપીએલ દુનિયાની સૌથી સફળ ક્રિકેટ લીગ તરીકે ઓળખાય છે. પરંતુ આઇપીએલની...

સુપ્રિમ કોર્ટે નિર્ણય કર્યો હુ તેના પર કોઇ ટિપ્પણી નહી કરુ...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પ્રતિક્રિયા બીસીસીઆઇ સંશોધનો પર સુપ્રિમ કોર્ટના નિર્ણય વિશે હાલમાં કંઇ પણ બોલવાનો ઇક્ધાર કર્યો છે. સુપ્રિમ કોર્ટે...

ટેસ્ટ ક્રિકેટ પાંચ દિવસ ચાલે એ માટે રમીએ છીએ કે જીતવા...

ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મેચના એક દિવસ પહેલાં ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ મીડિયા સાથે...

૨૪મી ફેબ્રુઆરીએ ડે-નાઈટ ટેસ્ટથી નવા સ્ટેડિયમનો શુભારંભ

ઇગ્લેંડનો ભારત પ્રવાસ: અમદાવાદમાં ૫ ટી-૨૦ અને ૨ ટેસ્ટ રમાશે અમદાવાદના આંગણે સમગ્ર વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. મોટેરા...

ક્રિકેટર ઝહિર ખાન બનશે પિતા: પત્ની સાગરિકા પ્રેગ્નેન્ટ

લોકડાઉન બાદ ભારતીય ક્રિકેટરોને એક બાદ એક ખુશખબર મળતી જ રહે છે. પહેલાં હાર્દિક પંડ્યાના બેબીની વાત હોય કે પછી વિરાટ અને અનુષ્કા શર્માના...
error: Content is protected !!