Saturday, February 4, 2023
Home અમરેલી

અમરેલી

અમરેલી અમરડેરીના ચેરમેનપદે શ્રી અશ્વિનભાઇ સાવલીયા અને વાઇસ ચેરમેનપદે શ્રી મુકેશ...

અમરેલી અમરડેરીની બેઠક મળી : હોદેદારોની બિનહરીફ વરણી અમરેલી, અમરેલી જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ લી.સંચાલીત અમરડેરીની બેઠક મળતા હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં...

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિ હને બ્રિટનમાં મળ્યો એવોર્ડ

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન િંસહને હાલમાં જ આર્થિક અને રાજકીય જીવનમાં તેમના યોગદૃાન માટે લંડનમાં ઈન્ડિયા-યૂકે એચીવર્સ ઓનર્સ દ્વારા લાઈફટાઈમ એચીવમેન્ટ સન્માનથી સન્માનિત કરવાની જાહેરાત...

બાબરાના ઉંટવડમાં ચોરી કરવા આવેલ ચોરને પકડતી પોલીસ

અમરેલી, અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઉંટવડ ગામે દોઢેક માસ અગાઉ રાત્રીના સમયે ઘર-ફોડ ચોરી કરવાના ઇરાદે આવેલ અજાણ્યા શખ્સોએ ફરિયાદી ઉપર હુમલો કરી નાસી ગયેલ...

પીપાવાવ પોર્ટમાં રીલાયન્સ એન્જિનિયરીંગ કંપનીમાંથી કેબલ વાયર ચોરીમાં ત્રણ ઝડપાયા

લી.કંપનીના રીંગમાંથી તા.27/1 થી તા.30/1 દરમિયાન રૂા.68 હજારના કેબલ વાયરની કોઇ ચોરી કરી ગયાની મીલન કુમાર ત્રિવેદીએ મરીન પીપાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીપાવાવ મરીન...

રાજુલા જાફરાબાદ પંથકમાં ઓવરલોડ વાહનો જોખમી

રાજુલા ,અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઓવરલોડ વાહનોની હેરાફેરી વધવાના કારણે માર્ગો બિસ્માર થઈ રહ્યા છે રાજુલા જાફરાબાદ પંથકમાં આવેલ મસમોટા ઉધોગમાં મસમોટા ટ્રકોની હેરાફેરી...

લાઠીના ટોડામાં રહેણાંક મકાનમાંથી 45 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપાઇ ગયો

અમરેલી,લાઠી તાલુકાના ટોડા ગામે વીજય ઉર્ફે લાલો કાથળભાઇ બંધીયાના મકાનમાંથી જુદી જુદી બ્રાંડની 45 બોટલ ઇગ્લિશ દારૂ હે.કોન્સ.મનીષભાઇ જાનીએ રૂા.20,460 નો મુદામાલ કબ્જે કરેલ...

અમરેલીમાં યુવતીને લગ્ન કરવાની બાંહેધરી આપીને અવાર નવાર શરીર સબંધ બાંધ્યો

અમરેલી, અમરેલીમાં રહેતી અનુજાતી યુવતીને તેની સાથે ભેસાણ તાલુકાના છોડવડી ગામના દિવ્યેશ બટુકભાઇ કથીરીયાએ લગ્ન કરવાની વાત કરી બાહેંધરી આપી વિશ્ર્વાસમાં લઇ અલગ અલગ જગ્યાએ...

બાબરામાં કુટુંબી કાકાએ બાનાખતમાં ચેડા કરી એક કરોડની ઠગાઇ કરી

અમરેલી, મુળ અમરેલી લાઠી રોડ પુષ્કર ધામ 2 હાલ સુરત રહેતા ભરતભાઇ પરસોતમભાઇ કારેટીયા ઉ.વ.49 એ તેના કુટુંબી કાકા બાબરા રહેતા ધનજી અમરશીભાઇ કારેટીયા સાથે...

વંડા નજીક પાટીયા પાસે બાઇક સાથે રીક્ષા અથડાતા પ્રૌઢનું મોત નિપજ્યું

અમરેલી, સાવરકુંડલા તાલુકાનાં વંડાનાં સેંજળ ગામે રહેતા અશોકભાઇ ભારમલભાઇ વાઘેલા ઉ.વ.45 તેમના પત્નીને બેસાડીને બાઇક ઉપર જતા હતા ત્યારે પાટીયા પાસે છકડો રીક્ષા જીજે14ડબલ્યુ 5148...

02-02-2023

03-02-2023

error: Content is protected !!