Sunday, March 26, 2023

વાળુ ટાણે ખાંભાના ગામડાઓને ધણધણાવતો 2.4 ની તીવ્રતાનો ભુકંપ

ખાંભાનાં ખડાધાર, દલડી, ડેડાણ, હનમાનગાળા, નાનુડી, ખાંભા, નાની ધારી, ભાડ, ચક્રાવા, કંટાળા, પચપચીયા અને શાળવા તથા ઉનાના ભાચા, કાંધી, કીલાવડ, તુલસીશ્યામ, દોઢીનેશ સહિતના વિસ્તારોમાં...

અમરેલી જિલ્લામાં કોરોનાનાં 5 કેસ : 11 શંકાસ્પદ કેસ

અમરેલી શહેરમાં લીલીયા રોડે ખારાવાડીમાં, સાવરકુંડલામાં ટી બોય, પાણીયામાં તથા બગસરાના લુંઘીયા અને રાજુલાના વાવેરામાં મળી કુલ 5 રિપોર્ટ પોઝિટિવ આવ્યાં : તંત્રની દિવસભર...

શ્રી પરેશ ધાનાણીના ૧૬ ધારાસભ્યો સાથે હોમપીચમાં ધામા

રાજયસભાની ચુંટણી આવી છે અને મતદાન આડે ગણત્રીના દિવસો બાકી છે અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જઇ રહયા છે તેવા સમયે આવનારી ચુંટણીના મતદાતા એવા...

અમરેલી જિલ્લામાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ

સાવરકુંડલાના જીરા (સીમરણ)ના સુરતથી આવેલા સાસુવહુનો અને અમરેલીના રંગપુરના 50 વર્ષના મહીલાનો રિર્પોટ પોઝિટિવ આવતા કુલ સંક્રમીતની સંખ્યા 60 થઇ ReplyForward

રાતભર જાગેલા અમરેલીના કલેકટર અને એસપીને કારણે અનેક સુરતવાસીઓ હેરાન થતાં...

અમરેલી, ગઇ કાલે સાંજે સુરતમાં સૌરાષ્ટ્રમાં જવાની છુટ મળી હોવાના જવાબદાર આગેવાનના વાયરલ થયેલા વિધાનને કારણે સાંજથી દેશમાં આવવા માંગતા સૌરાષ્ટ્રવાસીઓમાંથી ઘણા પ્રાઇવેટ વાહનોમાં...

અમરેલીના એસપીની બદલીની શક્યતા વાળા સમાચાર સૌથી વધ્ાુ વાયરલ થયાં

શ્રી નિર્લિપ્ત રાયની બદલી થાય તો બંધ રખાવવા લોકો મેદાનમાં આવવા તૈયાર અમરેલી,ગુજરાતભરમાં જેના નામથી અપરાધીઓ થરથર કાંપે છે તેવા અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયની બદલીની...

અમરેલી જિલ્લામાં બુધવારે કોરોના ના વધુ  ૩ પોઝિટિવ કેસ

અમરેલી જિલ્લામાં બુધવારે કોરોના ના વધુ ૩ કેસ નોંધાયા છે સાવરકુંડલાના સીમરણ ગામ ની  36 વર્ષની યુવતી તથા સાવરકુંડલાના જ ભેકરા ગામના ૬ વર્ષના બાળક અને ધારીના ઝરપરા બસ...

અમરેલીના ખેડુત તાલીમ ભવનમાં એસપી દોડી ગયાં

અમરેલી,અમરેલીના લીલીયા રોડ ઉપર આવેલા ખેડુત તાલીમ ભવનમાં સાડા ચારસો લોકો માટે સરકારી કવોરન્ટાઇન સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે. તેમાં સુરતથી આવેલા લોકોની મેડીકલ ચકાસણી...

અમરેલી જિલ્લામાં દુકાનો ખોલવાની સમયમર્યાદા વધી : સવારના 8 કલાકથી સાંજના...

અમરેલી, કોરોના વાયરસને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને ઝડપી કોવિડ-19ના સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની અવરજવર...

જિલ્લામાં યુધ્ધના ધોરણે 31 કવોરન્ટાઇન ફેસેલીટી તૈયાર

અમરેલી,સુરતથી તથા અમદાવાદ વડોદરા સહિતના બહારના જિલ્લામાંથી આવનારા અમરેલી જિલ્લાના લોકો તથા વતનીઓના વ્યવસ્થાપન માટે કલેકટરશ્રી દ્વારા યુધ્ધના ધોરણે તૈયારીઓ કરી દેવામાં આવી છે...

26-03-2023

25-03-2023

error: Content is protected !!