અમરેલીમાં રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ

અમરેલીમાં રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ

અમરેલી, જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી. જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે કમિટીને માર્ગદર્શન આપ્યુ હતું. બેઠકમાં એ.આર.ટી.ઓશ્રી પઢિયાર […]

Read News
અમરેલી જિલ્લાકક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધા સમાપન કાર્યક્રમ યોજાશે

અમરેલી જિલ્લાકક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધા સમાપન કાર્યક્રમ યોજાશે

અમરેલી, અમરેલી જિલ્લાકક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન કાર્યક્રમ અમરેલીમાં સોમવારે યોજાનાર છે. અમરેલી જિલ્લાનાં રમત વિરોમાં રહેલ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના શુભ હેતુ અને રમત વિરોનાં સર્વાગી વિકાસના ઉદેશ સાથે યોજાયેલ સાંસદ ખેલ સ્પર્ધા અનુસંધાને અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતા થયેલ સ્પર્ધકો વચ્ચે યોજાયેલ જિલ્લાકક્ષાની સ્પર્ધાનાં સમાપન કાર્યક્રમ તા.26-2-24 સોમવારે બપોરે 3:00 […]

Read News

અમરેલી જિલ્લામાં બે કમોતના બનાવો

અમરેલી, અમરેલી જિલ્લામાં જુદા જુદા બે કમોતના બનાવો નોંધાયા હતાં. જેમાં વિજપડીમાં યુવાનનું બીમારીથી અને અમરેલીમાં યુવાનનું ઝેરી દવા પીજતા મોત નિપજયા હતાં.સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે રહેતા યુવાન કિશનભાઇ કેશુભાઇ ચાવડા ઉ.વ.26ને તા.22-2ના ઉલ્ટી થતાં અને પેટમાં દુખાવો થવાથી પ્રથમ વિજપડી ખાનગી દવાખાને અને ત્યાંથી વધ્ાુ સારવાર માટે સાવરકુંડલા સિવીલ હોસ્પિટલમાં લાવતા ઉલ્ટી ઓ તથા […]

Read News
ધારીમાં બંધ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી અમરેલી તાલુકા અને ધારી પોલિસ ટીમ

ધારીમાં બંધ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી અમરેલી તાલુકા અને ધારી પોલિસ ટીમ

ધારી, ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના તેમજ ના. પો.અધિ. એચ. બી. વોરા ના માર્ગદર્શન હેઠળ પી.આઈ.એ.એમ. દેસાઈ ,પીએસઆઈ એચ.જી.મારૂ , હે.કોન્સ. કુમારસિંહ રાઠોડ, મનુભાઈ માંગાણી, જીતુભાઈ ભેડા, શીવાભાઈ મકવાણા, તથા પો.કોન્સ. આલીંગભાઈ વાળા, રામકુભાઈ કહોર, ચંપુભાઈ વાળા, હે.કોન્સ, પુજાબેન દેવભડીંગજી એ ચોકકસ બાતમીના આધારે ધારી રેલ્વે સ્ટેશન પાસેથી ઝુંપડપટી વિસ્તારમાં […]

Read News
રાજુલા નજીક આવેલા માંડણમાં સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો

રાજુલા નજીક આવેલા માંડણમાં સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો

અમરેલી, ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને ના. પો.અધિ.જે.પી. ભંડારી માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પી.આઈ. આર.જી. ચૌહાણ, તથા તાલુકા પોલિસ સ્ટેશનની ટીમે જેસર પોલિસ મથકના પોકસોના ગુનામા નાસતા ફરતા આરોપી જગા ઘુસાભાઈ માથાસુળીયા રહે. અમરેલીવાળાને ઝડપી પાડયો

Read News
ધારીનો આંબરડી સફારી પાર્ક એશિયાનો સૌથી મોટો પાર્ક બન્યો

ધારીનો આંબરડી સફારી પાર્ક એશિયાનો સૌથી મોટો પાર્ક બન્યો

અમરેલી , અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ હવે પ્રવાસન ક્ષેત્રે પણ મોટી ક્રાંતિ આવી રહી છે. કારણ કે એશિયાટીક સિંહનું ઘર ગણાતા ગાંડીગીરને અડીને આવેલા ધારી તાલુકામાં એશિયાનો સૌથી મોટો આંબરડી સફારી પાર્ક કાર્યરત થઇ જશે. સિંહ દર્શન માટે સાસણ જતાં પ્રવાસીઓનો પ્રવાસ હવે અમરેલી જિલ્લાના ધારીના આંબરડી સફારી પાર્ક તરફ વળી રહ્યો છે. અમરેલીથી […]

Read News
રાજુલામાં રીલાયન્સ ડીફેન્સનાં 300 કર્મચારીઓ હડતાલમાં

રાજુલામાં રીલાયન્સ ડીફેન્સનાં 300 કર્મચારીઓ હડતાલમાં

રાજુલા, શ્વાન એનર્જીનો ઉચ્ચ અધિકારીઓ તો સ્ટાફ આ કંપનીમાં કબજો સંભાળી આવીને બેસી ગયો છે 80% નોકરીયાતોનો પગાર અખબારી અહેવાલો બાદ અપાઈ ગયો બાકીનાઓનો હજી બાકી છે ઘણા ખરા જેટલા કર્મચારીઓ પગાર બે વર્ષનો બાકી રહેતા છૂટા થઈ ગયા છે પગાર પણ મળતો નહીં કામગીરી પણ કાંઈ કરાતા નથી ન હતી.75 ટકા કર્મચારીઓ છૂટા થઈ […]

Read News
અમરેલી જિલ્લાને 358 કરોડનાં કામોની ભેટ

અમરેલી જિલ્લાને 358 કરોડનાં કામોની ભેટ

અમરેલી, આગામી તા. 2પ ફેબ્રુઆ2ી અને 26 ફેબ્રુઆ2ીના 2ોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી ન2ેન્દ્રભાઈ મોદી અમ2ેલી લોક્સભા ક્ષેત્રમાં નિર્માણ પામેલ તેમજ મંજુ2 થયેલ અંદાજીત રૂા. 3પ8 ક2ોડના વિકાસના કામોનું વર્ચ્યુલી ઈ-ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ ક2વાના છે ત્યા2ે અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ વિકાસના કામો અંગે માહિતી આપતા જણાવેલ છે કે, મોદી સ2કા2 ા2ા દેશના અને છેવાડાના […]

Read News

મોરંગી ખાતેથી ગુમ થયેલ વ્યકિતને શોધી આપી પરીવાર સાથે મિલન કરાવતી ભવનાથ પોલિસ

જુનાગઢ, જુનાગઢ ભવનાથ પોલિસ સ્ટાફના પી.એસ.આઈ. બી.એમ. વાઘમશી. હે.કોન્સ. પી.બી.અખેડ , પો.કોન્સ. અશ્ર્વિનભાઈ તથા હાર્દિકભાઈએ પેટ્રોલીંગ દરમ્યાન ગીરનાર સીડી પાસે રોડ ઉપર એક વ્યકિત મળી આવેલ. જે એકલો જણાતા તેની આગવી ઢબે પુછપરછ કરતા મોરબી જીલ્લાના રણછોડનગર -2 નવલ્લખી રોડ ખાતેથી પોતાના ઘરેથી કોઈને કહયા વગર ત્રણ દિવસથી નીકળી ગયેલ. રાજ નરેન્દ્રભાઈ વરૂ જાતે કડિયા […]

Read News

તળાવો ચેક ડેમોમાંથી માટી – કાંપ ઉપાડવા ખેડૂતોને છુટ આપવા માંગ

અમરેલી, સુજલામ સુફલામ યોજનામાં રાજયમાં ચેક ડેમ તળાવ અને ડેમમાંથી ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં માટી લીધ્ોલ તેનાથી મોટા પ્રમાણમાં જળ સંગ્રહની કામગીરી થયેલ અને તળ ઉચા આવેલા તથા પાણી દરિયામાં જતુ અટકયુ હતું. તેથી આ વર્ષે પણ વરસાદ થાય અને પાણી જતુ અટકે તથા તળ ઉંડા થાય તે માટે લોકસભાની ચૂંટણીની આચારસહિંતા લાગુ થાય તે પહેલા […]

Read News
નવ કાળીયા2 હ2ણના મૃત્યુ નિપજાવના2 આ2ોપીઓનો નિર્દોષ છુટકા2ો ક2ાવતા સીનીય2 એડવોકેટ ઉદયન ત્રિવેદી

નવ કાળીયા2 હ2ણના મૃત્યુ નિપજાવના2 આ2ોપીઓનો નિર્દોષ છુટકા2ો ક2ાવતા સીનીય2 એડવોકેટ ઉદયન ત્રિવેદી

અમરેલી, બાબ2ા તાલુકાના 2ેંજ ફો2ેસ્ટ ઓફીસ2 ઝ2મ2ીયાએ ઈંગો2ાળા ગામના 2હીશ ભગવાનભાઈ બાઘાભાઈ ઠેસીયા, લાલજીભાઈ બાબુભાઈ ઠેસીયા તથા હ2ીભાઈ નથુભાઈ ઠેસીયાએ ઈંગો2ાળા ગામે આવેલ તેમની માલીકીની જમીન માં તથા હ2ીભાઈ નથુભાઈ ઠેસીયાએ જે.પી. ઠેસીયાની જમીન ભાગવી વાવવા માટે 2ાખેલી હોય અને તેમાં તેઓએ શાકભાજીનું વાવેત2 ક2ેલ હોય અને તેમાં 2ોઝડા તથા કાળીયા2 હ2ણોનો ત્રાસ વધેલો હોય […]

Read News
મોટા માચીયાળા નજીક ડામરની કોઠીમાં આગ ભભૂકી

મોટા માચીયાળા નજીક ડામરની કોઠીમાં આગ ભભૂકી

અમરેલી, તારીખ : 22/02/2024નાં સમય : 12:15 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાના મોટા માચીયાળા ગામ નજીક આવેલ આવેલ “મધુરમ કન્સ્ટ્રક્શન” મા ડામર ની કોઠીમાં અચાનક આગ લાગવાની ઘટના બનેલી તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવી ની રાહબરી નીચે વાયરલેસ ઓફિસર હરેશભાઈ સરતેજા તથા અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ […]

Read News

બાબરાના ચરખા અને સાવરકુંડલામાં ઝેરી દવા પી જતા બેના મોત નિપજયાં

અમરેલી, અમરેલી જિલ્લામાં બાબરાના ચરખામાં પરિણીતાનું ઝેરી દવા પી જતા તેમજ સાવરકુંડલામાં પ્રૌઢનું ઝેરી દવા પી જતા બે કમોતના બનાવો નોંધાયા હતાં. બાબરા તાલુકાના ચરખા ગામે એમપીના શ્રમિક પરિવારની પરિણીતા રેલમબેન ઉર્ફે મેડીબેન રાજુભાઇ દુડવા ઉ.વ.26 તા. 14-2ના પોતાની ભાગ્યે રાખેલ વાડીએ જીરૂના વાવેતરમાં દવાનો છંટકાવ કરવા ગ્લાસમાં દવા કાઢી રાખેલ હોય જે જમ્યા પછી […]

Read News

એસએસસી અને એચએસસી પરીક્ષા આયોજન માટે બેઠક બોલાવતા કલેકટર

અમરેલી , માર્ચ-2024 દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનાર એસએસસી અને એચએસસી પરીક્ષા માટે જરુરી વ્યવસ્થાના આયોજન માટે અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઇ રહે અને પરીક્ષા કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. પરીક્ષા કેન્દ્રો પર […]

Read News
59 ગુનાનો ફરાર આરોપીને પકડતી અમરેલી એલસીબી

59 ગુનાનો ફરાર આરોપીને પકડતી અમરેલી એલસીબી

અમરેલી, ગુજરાત રાજ્યનાં 11 જિલ્લાનાં 18 ગુનામાં વોન્ટેડ તેમજ 59 ગુનામાં સંડોવાયેલ લીસ્ટેડ પ્રોહી.બુટલેગરને મધ્યપ્રદેશનાં ઉજૈન નજીકથી અમરેલીની એલસીબીની ટીમે પકડી પાડેલ છે. પોલીસ મહાનિર્દેશક અને અમરેલીનાં એસપી સહિત આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઝળવાઇ રહે અને ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેના ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓમાં ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા […]

Read News
પીપાવાવ પોર્ટની માલગાડીની ભાડાની રોજની આવક રૂા.અઢી કરોડની છે

પીપાવાવ પોર્ટની માલગાડીની ભાડાની રોજની આવક રૂા.અઢી કરોડની છે

અમરેલી, ગાયકવાડ સરકારનું ફરજિયાત શિક્ષણ પામેલા અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ઔદ્યોગિક પ્રગતી જોવા મળી રહી છે. જે જમીન પાણીના ભાવે મળતી તે આજે ખુબજ કિંમતી બની રહી છે. તેના ભાવો આસમાનને આંબી રહ્યા છે. ત્યારે ઉદ્યોગોના કારણે ઉદ્યોગપતિઓને આર્થિક ફાયદો મળી રહ્યો છે તો લોકોને રોજી રોટી મળી રહી છે […]

Read News
શ્રી મોદી 26મીએ કુંડલા-રાજુલા સ્ટેશનનું ઓનલાઇન લોકાર્પણ કરશે

શ્રી મોદી 26મીએ કુંડલા-રાજુલા સ્ટેશનનું ઓનલાઇન લોકાર્પણ કરશે

અમરેલી, ભાવનગર રેલ્વે ડિવીઝન દ્વારા રજુ થયેલા વિવિધ પ્રોજેકટો તૈયાર થઇ જતાં રાજુલા, કુંડલા સહિત નવ સ્ટેશનોમાં ઓનલાઇન લોકાર્પણ અને શિલાન્યાસ સમારોહ તા.26 સવારે 10-45 કલાકે વિડીયો કોન્ફ્રન્સના માધ્યમથી યોજાશે જેમાં ભાવનગર રેલ્વે મંડલના નવ સ્ટેશનો પૈકી ચોરવાડ રોડ, ગોંડલ, જામજોધપુર, લીંબડી, મહુવા, પોરબંદર, રાજુલા જંકશન, વેરાવળ અને જુનાગઢમાં પુન: વિકાસનો શિલાન્યાસ અને 10 અંડરબ્રિજોનું […]

Read News
અમરેલીમાં ઠેબી ડેમથી કામનાથ સુધી રિવરફ્રન્ટ માટે 50 કરોડ મંજુર કરાવતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા

અમરેલીમાં ઠેબી ડેમથી કામનાથ સુધી રિવરફ્રન્ટ માટે 50 કરોડ મંજુર કરાવતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા

અમરેલી, અમરેલીના ઠેબી ડેમથી કામનાથ ડેમ સુધી રીવર ફ્રન્ટ માટે સરકારે 50 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરી હોવાનું અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિક વેકરીયા એ અવધ ટાઇમ્સ ને જણાવ્યું છે આ પ્રોજેક્ટ થી અમરેલી વાસીઓને ફરવા માટે એક નવું સ્થળ મળશે અને શહેરની સુંદરતામાં વધારો થશે અત્રે ઉલ્લેખય છે કે હાલમાં કામના ગાંડી વેલ નું […]

Read News
લીલીયાનાં બવાડીમાં ખાણ ખનીજ ખાતુ ત્રાટક્યું : રૂા.50 લાખનો મુદ્દામાલ કબ્જે

લીલીયાનાં બવાડીમાં ખાણ ખનીજ ખાતુ ત્રાટક્યું : રૂા.50 લાખનો મુદ્દામાલ કબ્જે

લીલીયા, લીલીયાના બવાડી ગામે શેત્રુંજી નદીમાં ખાણખનીજ વિભાગ ખાબક્યું હતું અને આશરે 50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો જેસીબી,ટ્રેક્ટર ,લોડર , ડમ્પર સહિત અડધો ડઝન વાહન જપ્ત કરાયા છે. ગેરકાયદેસર શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતા ખાણખનીજ વિભાગ અમરેલી દ્વારા વાહનો સહિત આશરે 50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અમરેલી શેત્રુંજી નદીમાંથી દરરોજ હજારો ટન રેતી ચોરી […]

Read News
કેન્દ્રની ભાજપ સરકાર સ્જીઁ મુદ્દે ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરે

કેન્દ્રની ભાજપ સરકાર સ્જીઁ મુદ્દે ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરે

અમરેલી, ભારત દેશના ખેડૂતો સ્જીઁ ની માંગ સાથે છેલ્લા એક અઠવાડિયાથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે મોદી સરકાર તરફથી ખેડૂતોને માત્રને માત્ર ગુમરાહ કરવાનું કામ થઈ રહ્યું છે, ખરેખર તો નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતોને સ્જીઁ આપવાની દાનત નથી, જો કેન્દ્રની ભાજપ સરકારની ખેડૂતોને સ્જીઁ આપવાની દાનત હોય તો ખેડૂતોને દિલ્હી […]

Read News

દેશમાં અટલ પેન્શન યોજનામાં અમરેલી જિલ્લા બેંક પ્રથમ ક્રમે

અમરેલી, સ2કા2શ્રીની અટલ પેન્શન યોજનાથી વધુમાં વધુ લોકો આ યોજના થકી લાભાન્વિત બને તે માટેના અપાયેલા માપદંડોને અમ2ેલી જીલ્લા મધ્યસ્થ સહકા2ી બેંકે સર્વશ્રેષ્ઠ કામગી2ી ા2ા લક્ષ્યાંક ઉપ2ાંતની કામગી2ી પા2 પાડીને સમગ્ર દેશની સહકા2ી અને ખાનગી બેંકોમાં સર્વ પ્રથમ સ્થાન મેળવીને વિશીષ્ટ સિધ્ધી હાંસલ ક2તા અમ2ેલી જીલ્લા સહિત સહકા2ી ક્ષેત્રે ગૌ2વ પ્રાપ્ત ર્ક્યુ છે. અમ2ેલી જીલ્લા […]

Read News

બગસરામાં પરિણીતાને તેડવા જવા પ્રશ્ર્ને બે જુથ વચ્ચે મારમારી

અમરેલી, બગસરા હુડકો વિસ્તારમાં અકીલભાઇની પત્ની રેશ્માબેન પિયરમાં શિસામણે હોય. તેમની તેડવા સમાધાન કરવા મેમુદાબેન યુનુસભાઇ મેતર ઉ.વ.55 તથા તેમના કુટુંબના સભ્યો જીકરભાઇ ગફારભાઇ મોરવાડીયાના ઘરે ગયેલ તે વખતે સમાધાન ન થતાં ઇમરાન જીકરભાઇ, જીકર ગફારભાઇ, હમીદાબેન જીકરભાઇ, રેશ્માબેન જીકરભાઇ, દાદુ ગફારભાઇ મોરવાડીયા રહે. બગસરા તથા સકુર રહે. વડીયાવાળાએ એક સંપ કરી અકીલભાઇ તથા ઇકબાલભાઇને […]

Read News

અમરેલીમાં પ્રયોસા કંપનીના પ્રોપરાઇટર સહિત પાંચે રૂપિયા 67.50 લાખની છેતરપિંડી કરી

અમરેલી, અમરેલી પ્રયોશા કંપનીના પ્રોપરાઇટ જયશ્રીબેન વિરલભાઇ શિયાણી, તેમના કંપનીની લેતી દેતી સંભાળનાર/જામીનદાર વિરલભાઇ વિઠ્ઠલભાઇ શિયાણી રહે. અમરેલી કેરિયા રોડ બંસીધર સોસાયટી બ્લોક નં.7(એ) તથા જામીનદારો રાજનભાઇ વિઠલભાઇ શિયાણી રહે. વાંડળીયા તા.બાબરા, પિયુષભાઇ ગોરધનભાઇ શિયાણી રહે. અમરેલી રોકડવાડી કેરિયારોડ તથા તપાસમાં નામ ખુલે તે તમામ આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા કાવતરૂ રચી પી. એમ. […]

Read News
અમરેલી પાલિકાનું 105.29 કરોડનું બજેટ મંજુર

અમરેલી પાલિકાનું 105.29 કરોડનું બજેટ મંજુર

અમરેલી, અમરેલી નગરપાલિકા ના પ્રમુખ શ્રી બિપિનભાઈ લીંબાણિના જણાવ્યા અનુસાર અમરેલી નગરપાલિકા માં છેલ્લા અઢી વર્ષના દાયકાથી ભારતીય જનતા પાર્ટી નું શાસન ચાલી રહ્યું છે. તે સમયગાળા દરમ્યાન અમરેલી નગરપાલિકા હદ અને ઓજી વિસ્તાર માં ગુજરાત રાજ્ય સરકાર શ્રી તથાનગરપાલિકા ના ભંડોળ માથી અવિરત વિકાસકામો ની વણજાર ચાલી રહી છે.અમરેલી શહેરના સમગ્ર પ્રજાજનોની આરોગ્ય, સુખાકારી, […]

Read News
ધારી ખોડીયાર ડેમના બે દરવાજા ખોલાયા : 42 ગામો એલર્ટ

ધારી ખોડીયાર ડેમના બે દરવાજા ખોલાયા : 42 ગામો એલર્ટ

અમરેલી, ધારીના ખોડીયાર સિંચાઇ યોજનાના દરવાજા ખોલવાના હોવાથી શેત્રુંજી નદી પર આવેલ ખોડીયાર સિંચાઇ યોજનાના ડેમ સેફટી લગત રેડિયલ ગેટ બદલાવાની કામગીરી હોવાથી નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે પરિપત્ર તા.30-9-23ના બહાર પાડી યોજનાના દરવાજા ખોલવામાં આવનાર છે. તેમાંથી 65.12 એમસીએફટી પાણી નદીમાં છોડી ફ્રેષ્ટ લેવલ સુધી ઘટાડવાનું હોવાથી શેત્રુંજી નદીમાં છોડવા બે […]

Read News