Sunday, October 24, 2021
Home અમરેલી

અમરેલી

અમરેલી જિલ્લામાં આજથી વર્ગખંડોમાં ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે લોકડાઉનના લાંબા સમય બાદ આખરે અમરેલી શહેર અને જિલ્લાભરની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ આજથી ધમધમતી થશે : જિલ્લાની 659 શાળાઓના 46298...

તુલસીશ્યામ ખાતે પૂજ્ય મોરારી બાપુના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ

રુક્ષમણીજીના સાનિધ્યે રામકથા નિમિતે વૃક્ષારોપણ કર્યુ : પ્રતાપભાઇ વરૂ સહીત ટ્રસ્ટીઓની ઉપસ્થિતિ અમરેલી,તુલસીશ્યામ ખાતે આજે પૂજ્ય મોરારી બાપુના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ...

અમરેલીના સિવિલ સર્જન પાસેથી તાકિદની અસરથી ચાર્જ લઇ લેવાયો

અમરેલી, અમરેલી સીવીલ હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને સંસ્થાનું સંચાલન કરનાર વહીવટદારો વચ્ચે અહમ ટકરાવાના કારણે અગાઉ પણ એક ઉચ્ચ હોદા ઉપર ડોકટર ફરજ...

લોકડાઉન દરમિયાન અમરેલી જિલ્લામાં પશુપાલકોને અમુલે રૂા.60 કરોડ ચુકવ્યાં

અમરેલી,દેશની મોટી સહકારી સંસ્થા અમુલના ચેરમેન શ્રી રામશીભાઇ ભેટારીયા, એમડી શ્રી સોઢી, ડાયરેકટરશ્રી અશ્ર્વિન સાવલીયાની ઉપસ્થિતીમાં બોર્ડ બેઠક આણંદ ખાતે શનિવારે યોજાઇ હતી અને...

અમરેલીમાં વોરિયર્સની ફ્રન્ટલાઈન તોડતો કોરોના ડોક્ટર ગોવિંદભાઈ ગજેરા પણ પોઝિટિવ

કોરોના એ અમરેલી જિલ્લામાં કોરોના ની સામે ફ્રન્ટલાઈન ઉપર લડી રહેલા વધુ એક અનુભવી ડોક્ટર અને આઇએમએ ના પ્રેસિડેન્ટ ડોક્ટર ગોવિંદભાઈ ગજેરા પણ આજે રેપિડ ટેસ્ટ માં પોઝિટિવ આવતા ચિંતાની લાગણી છવાઇ છે પરમ દિવસે અમરેલીના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર શોભનાબેન મહેતા પોઝિટિવ આવ્યા હતા ત્યારબાદ કોરોના સામે અડીખમ લડી રહેલા ભરતભાઇ કાનાબાર પોઝિટિવ આવ્યા હતા અને હવે સ્વાઈન ફ્લૂમાં એકલા હાથે મોરચો સંભાળી લડનાર સક્રિય તબીબ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર અધ્યક્ષ અને ડોક્ટર પ્રવિણ તોગડિયાના નજીક ના મિત્ર એવા ડોક્ટર ગોવિંદભાઈ ગજેરા ને ફિવરની ની તકલીફ હતી તેમને શંકા જતા તેમણે રેપિડ ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો રેપિડ ટેસ્ટ પોઝિટિવ  આવતા તે હોમ આઇસોલેટેડ થયા છે અને તેમના મિત્ર વર્તુળ તથા વિશાલ સંખ્યામાં સારવાર કરનાર દર્દી ઓ અને શુભેચ્છકો દ્વારા તેમના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

રાજુલામાં એક કરોડની મિલ્કતો પરત અપાવતા શ્રી નિર્લિપ્ત રાય

એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા વ્યાજંકવાદીઓ સામેની ઝુંબેશના ફળસ્વરૂપે વ્યાજના ચક્રમાં ફસાયેલા અનેક આમ આદમીઓનો છુટકારો રાજુલાના શખ્સ સામે થયેલી અરજીની સીટ દ્વારા તપાસ...

અમરેલી જિલ્લા તંત્રી સંઘ દ્વારા લઘુ અખબારોનાં વિવિધ પ્રશ્ર્ને સંયુક્ત માહિતી...

અમરેલી, ગુજરાત સરકારના માહિતી ખાતું, ગાંધીનગર તરફથી અવારનવાર લઘુ અખબારોની મુશ્કેલીઓમાં વધારો કરવાના થતાં પ્રયાસો સામે અમરેલી જીલ્લા તંત્રી સંઘ દ્વારા રજૂઆત કરવા અને લઘુઅખબારોને...

સાધુના સ્વાંગમાં આઠ – આઠ હત્યાનો આરોપી રાજુલામાં છુપાયેલ

હત્યારો સંજીવ સ્વામી ઓમાનંદગીરી બાપુના નામથી રાજુલાના છતડીયા આશ્રમમાં રણીધણી થઇને રહેતો હતો : આગેવાનોની ઉપસ્થિતીમાં રાષ્ટ્ર સેવાના કાર્યક્રમો યોજેલ  અમરેલી પોલીસ દ્વારા...

અમરેલી જિલ્લામાં બે વર્ષમાં કેન્સર,ક્ષય અને એઇડસથી 320ના મોત અમરેલી,ગુજરાત...

xઅમરેલી,ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની પ્રશ્ર્નોતરી દરમિયાન વિધાનસભામાં અમરેલી ચમકયું હતુ અહી : કોરોના કરતા વધારે ભોગ તો કેન્સર,ક્ષય અને એઇડસે લીધા હોવાની માહીતી સામે...

અમરેલીના લાઠી રોડ-જેસીંગપરામાં પોલીસને હાથતાળી આપતા તસ્કરો

અમરેલી, અમરેલી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી લાઠી રોડ ઉપર અવાર-નવાર રાત્રીના તસ્કરોના આટા-ફેરા હોવાના સમાચારો અખબારોમાં પ્રસીધ્ધ થયેલ છે. લાઠી રોડ ઉપર આવેલા ધરમનગર વિસ્તારમાં...

23-10-2021

22-10-2021

error: Content is protected !!