Wednesday, December 8, 2021

લીલીયા તાલુકામાં નુકશાન અંગે સર્વે શરૂ કરાયો

તાઉ તે વાવાઝોડાને કારણે ખેતીપાકોમાં લાખો રૂપીયાનું નુકશાન થતા 432 હેક્ટરમાં તલ, મગફળી સહિત ખેતીપાકોને નુકશાન : 37 ગામોમાં 145 મકાનોને પણ નુકશાન...

જાફરાબાદના દુધાળા બસ સ્ટેશન પાસે ટ્રકે હડફેટે લેતા કિશોરીનું મોત

અમરેલી, નાગેશ્રીના દુધાળા બસ સ્ટેશન પાસે જાફરાબાદના વઢેરા ગામના વિનુભાઇ ખીમાભાઇ પરમાર તેમના પત્ની અને દિકરી દુધાળા ગામની સીમમાં કપાસ વિણવા ગયેલ.સાંજના રાજુલા ઉના હાઇવે...

અમરેલી જિલ્લામાં મગફળી વેચવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ

આજ સુધીમાં જિલ્લામાં પ હજાર કરતા પણ વધારે ખેડૂતો દ્વારા પોતાના નામની નોંધણી કરાવી  અમરેલી, અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેની...

ધારીના બગીચામાંથી ગુલમહોરનું વૃક્ષ ધરાશાયી : ભેળની લારીનું પડીકું વળી ગયું

અચાનક બનેલી ઘટનાથી યાતાયાત થંભી ગયો આખો માર્ગ બ્લોક થતાં જે.સી.બી. દ્વારા તુરંત મહાકાય વૃક્ષને હટાવી રસ્તા પરનો જામ પૂર્વવત કરવામાં આવ્યો :...

અમરેલીમાં યમરાજાના ડેરા તંબુ ઉઠતા નથી : વધુ એક મોત

જિલ્લામાં કોરોનાનાં કેસનો ગ્રાફ સતત નીચે : સાત કેસ શહેરની બ્રાહ્મણ સોસાયટીના 65 વર્ષના વૃધ્ધ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યું અમરેલી, અમરેલીમાં કોરોનાનાં કેસની...

અમરેલીનાં વિજ કર્મચારીઓ દ્વારા સરકારનાં પરિપત્રની હોળી

અમરેલી, ઉર્જા કર્મચારી સંકલન સમિતિ દ્વારા આંદોલનનાં અંતે મોડી રાત્રે સમાધાન થતાં હડતાલનો અંત આવ્યો છે. હડતાલ દરમિયાન ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિર્તિ હેઠળ જીયુવીએનએલ...

અફવાને કારણે સુરતથી કાઠીયાવાડીઓનો પ્રવાહ અમરેલી ભણી

અમરેલી,સુરતમાં લાખો લોકો સુરતથી વતન જવાની રાહમાં હોય આજે બહારના રાજયો માટે મળેલી છુટને સૌરાષ્ટ્રની છુટ ગણાવી અફવા ફેલાતા કોરોનાના કહેરમાં નવી ઉપાધી આવી...

જેલના મોબાઇલ નેટવર્ક પ્રકરણમાં ચાર આરોપીઓ જેલ હવાલે

કોરોના પોઝિટિવ આવેલ આરોપી ડોક્ટરનો રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે જેલમાં મોકલશે  રિમાન્ડ ઉપર રહેલ આરોપી નરેશને આજે સીટ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે...

ખાંભાનાં થોરડી રોડ પર ડુંગળી ભરેલ ટ્રેક્ટર પલ્ટી ગયું : એકનું...

ટ્રેક્ટરમાં ડુંગળી ભરી જતા હતાં અને બનેલી અકસ્માતની ઘટના ખાંભા, સાવરકુંડલાનાં થોરડી રોડ પર ડુંગળી ભરેલ ટ્રેક્ટર પલ્ટી જતા એકનું મોત નિપજ્યું હતું. આ...

પીપાવાવ ડિફેન્સનાં કર્મચારીઓ દ્વારા રાજુલામા વિરોધ પ્રદર્શન

રાજુલા,પીપાવાવ રીલાન્સ ડીફેન્સ કંપની મા કેટલાય સમય થી વિવાદો ચાલી રહ્યા છે કોન્ટ્રાક્ટરો ના પેમેન્ટ બાકી બાદ હવે કર્મચારી ઓ ના પગાર અટકી પડતા...

07-12-2021

05-12-2021

error: Content is protected !!