Thursday, January 20, 2022

ધારી વિધાનસભા બેઠકમાં 45.74 ટકા મતદાન

જિલ્લા ચુંટણી અધિકારીશ્રી આયુષકુમાર ઓકની દેખરેખ હેઠળ શાંતિપુર્ણ વાતાવરણમાં ધારી બેઠકની પેટાચુંટણી સંપન્ન થઇ  ગુજરાતની આઠેય બેઠકોમાં સૌથી ઓછુ મતદાન ધારી બેઠક ઉપર...

લીલીયા તાલુકામાં નુકશાન અંગે સર્વે શરૂ કરાયો

તાઉ તે વાવાઝોડાને કારણે ખેતીપાકોમાં લાખો રૂપીયાનું નુકશાન થતા 432 હેક્ટરમાં તલ, મગફળી સહિત ખેતીપાકોને નુકશાન : 37 ગામોમાં 145 મકાનોને પણ નુકશાન...

બાબરાના નોંધણવદરની સીમમાં પરિણીતાનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, બાબરા તાલુકાના નોંધણવદર ગામની સીમમાં મુનાભાઇ ગોલણભાઇ ગીડાળીની વાડીએ મજુરી કામ કરતા સુમનબેન મહેશભાઇ કટારીયા ઉ.વ.22 મુળ એમ.પી. ના દિકરા મનીષને પતિ મહેશભાઇ...

શ્રી જેવી કાકડીયાના વિજયથી અમરેલી જિલ્લાના સર્વાગી વિકાસના કાર્યો વેગવંતા થશે...

અમરેલી શ્રીમતિ શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની સફળતામાં શ્રી મોદી, શ્રી રૂપાણી, શ્રી પાટીલનું મહામુલુ યોગદાન છે અમરેલી, ગુજરાત રાજયની ધારાસભ્યઓની પેટા ચુટણીમાં અમરેલી...

અમરેલી જિલ્લામાં શનિવારે સવારે કોરોના ના પાંચ કેસ

અમરેલી જિલ્લામાં શનિવારે સવારે કોરોના ના પાંચ પોઝિટિવ કેસ આવ્યા છે બાકીના સેમ્પલના રીઝલ્ટ હજુ પેન્ડિંગ પડ્યા છે સાંજે એક સાથે તેનું પરિણામ આવશે અમરેલીમાં અને બગસરામાં આ 5માંથી પોઝિટિવ કેસ આવ્યા છે ખત્રીવાડ બગસરાના...

રાજુલા જાફરાબાદ સ્ટેટ હાઇવે પર ગાબડા બુરવાની કામગીરી શરૂ

સ્થાનીક ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ સોલંકીએ ઉગ્ર રજુઆત કરી હતી રાજુલા, રાજુલા જાફરાબાદ ના સ્ટેટ હાઇવે અત્યંત ખરાબ હાલત મા હતા સૌવ થી વધુ...

કુંડલામાં બોગસ પત્રકારો ઉપર ગુન્હો દાખલ : બે ઝડપાયાં

એસપીશ્રી નિર્લિપ્ત રાયનાં માર્ગદર્શન હેઠળ તપાનો ધમધમાટ શરૂ સાવરકુંડલાનાં અનેક ડોક્ટરોને ખંખેરી નાખ્યા હતાં સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે ડો. રાજેશભાઇ હરદાસભાઇ નાકરાણી આયુર્વેદીક ડોકટરને...

દૃેશ લોકડાઉન-૫.૦ માટે તૈયાર રહે, ૧૩ શહેરોને બાદ કરતાં બાકી બધે...

નવી દિૃલ્હી,કોરોના મહામારીને રોકવા અમલમાં મૂકાયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ૪.૦ની મુદૃત રવિવારે સમાપ્ત થઈ રહી હોવાથી કેન્દ્ર સરકારે લોકડાઉન ૫.૦ની તૈયારી શરૂ કરી દૃીધી હોવાનું...

અમરેલીના શૈક્ષણિક ક્ષેત્રે શ્રી જીતુભાઇ તળાવિયાનું મહત્વનું યોગદાન

મુંબઇ અને છેક અમેરીકામાં શ્રી જીતુભાઇ તળાવિયાની આત્મહત્યાના પડઘા અમરેલીની અજમેરા સ્કુલનું એન્યુઅલ ફંકશન હોય કે પટેલ સંકુલમાં દિકરીઓને પ્રોત્સાહિત કરવાની હોય જીતુભાઇ...

અમરેલી જીલ્લામાં જાહેર નામાનો ભંગ કરતા 6 સામે ગુન્હો દાખલ

અમરેલી, ગુજરાત રાજયમાં કોરોના વાયરસની મહામારી ઝડપ ભેર પ્રસરી રહી છે. ત્યારે અમરેલી જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આગમ ચેતીના પગલાઓ ભરવાનું શરૂ કરવામાં આવેલ...
error: Content is protected !!