Wednesday, December 8, 2021
Home તંત્રી લેખ

તંત્રી લેખ

ઓમિક્રોન બધે ફેલાઈ જવાનો છે કારણ કે આપણે નિયમો પાળીએ છીએ...

આપણે ત્યાં કોરોના જતો રહ્યો હોય એવો માહોલ છે ને લોકો બગીચામાં ફરતાં હોય એ રીતે જાહેર સ્થળોએ મહાલી રહ્યાં છે. કોરોના ભૂતકાળની વાત...

કોંગ્રેસે તો બધા પર લાંબી આક્ષેપબાજી કર્યા વગર અરીસામાં જોવાની જરૂર...

કોંગ્રેસ માટે હમણાં બરાબરની માઠી દશા ચાલે છે ને ઠેર ઠેરથી હોળી સળગ્યાના જ સમાચાર આવે છે. કોંગ્રેસની નેતાગીરી એક ઠેકાણે હોળી ઠારે ત્યાં...

વાતો ભલે ગમે તેમ થાય પરંતુ મોદી ક્રિપ્ટો કરન્સીને માન્યતા નહિ...

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કૃષિ કાયદા પાછા ખેંચવાનું એલાન કરેલું પણ સત્તાવાર રીતે નિર્ણય લેવાવાનો બાકી હતો. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં એ નિર્ણય પણ...

આઈપીઓની વણઝારે ભાંગતી બજારને ઝાલી રાખીને રોકાણકારોને તારી દીધા છે

ભારતીય શેરબજાર નવી ઊંચાઈએ છે એટલે રિએક્શનના કડાકા પણ બોલશે. શેર બજારનું ધ્યાન અત્યારે વેક્સિન પર છે. વેક્સિન જ લોકોની જેમ શેર બજારનું પણ...

કિસાનોના દિલ જીતવા માટે મોદી સરકારે કૃષિ વિધેયકો પાછા ખેંચ્યા

વડાપ્રધાન મોદીએ કિસાનો માટેના ત્રણ વિવાદિત કૃષિ કાયદાઓ પડતા મૂકવાનું એલાન કર્યું એમાં કેજરીવાલની યમુના શુદ્ધિકરણ યોજના બહુ ગાજી શકી નહિ. ગુરુનાનક જયંતીએ વડાપ્રધાને...

લડાખ સરહદે ચીનાઓનો ઉપદ્રવ હજુ સતત ચાલુ જ રહેવાનો છે...

પૂર્વીય લદાખમાં છેલ્લા એક વરસથી ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક અંકુશ રેખા - લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલને લઈને તણાવભરી સ્થિતિ પેદા થયેલી છે. ક્યારેક...

ટી-ટ્વેન્ટી વર્લ્ડકપમાંથી ભારતીય ક્રિકેટ ટીમે તો જથ્થાબંધ બોધપાઠ લેવાનો છે

યુએઈ અને ઓમાનમાં રમાઈ રહેલા ટી 20 વર્લ્ડ કપમાં અંતે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બની ગયું. જો કે આ વખતની ટી ટ્વેન્ટીમાં બીજી વારમાં બેટિંગ કરવા...

હવે ગુજરાતમાં પણ ડ્રગ્સના વિદેશી ખેલાડીઓનું નેટવર્ક હોય એમ લાગે

ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ફેલાઈ રહ્યું હોવાની વાતો વચ્ચે બુધવાર-ગુરુના દિવસો ડ્રગ્સને સમર્પિત રહ્યા ને એક સાથે ચારચાર ઠેકાણેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાતાં ખળભળાટ મચેલો...

રાફેલ ખરીદીના કૌભાંડમાં ફરી એક વાર કોંગ્રેસ જ બદનામ થવા તરફ...

લાંબા સમયની શાંતિ પછી રાફેલ વિમાનોની ખરીદીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો પાછો ગાજ્યો છે. ભાજપ ને કોંગ્રેસ આ મુદ્દે લાંબા સમયથી ઝગડે જ છે ને ફ્રાન્સના...

દાયકાઓ સુધી ભારતમાં સતત  ભાજપનો ડંકો વાગતો રહેવાનો છે

 લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં કારમી પછડાટ અને એક પછી એક રાજ્યોમાં ધોબીપછાડ ખાધા પછી કૉંગ્રેસ ફરી બેઠી થવા મથી રહી છે. અલબત્ત કૉંગ્રેસના નેતાઓ...

07-12-2021

05-12-2021

error: Content is protected !!