અમરેલી, હાથીપગા રોગના નિર્મૂલન માટે આગામી તા. 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન "સામૂહિક દવા વિતરણ બીજો તબક્કો હાથ ધરાશે. રાજ્યના ચાર તાલુકામાં અંદાજે 5.46 લાખથી વધુ નાગરિકોને સાવચેતીના પગલારૂપે રૂબરૂમાં દવા ગળાવવામાં આવશે.સંબંધિત જિલ્લા આરોગ્ય ટીમો, આશા, આંગણવાડી વર્કર તેમજ...
gujarat
વેરાવળ બાયપાસ વિસ્તારમાં ટ્રક અને ડમ્પરમાંથી 8 બેટરી ચોરાઇ
વેરાવળ, વેરાવળ તાલુકાના વાવડી આદ્રી વાડી વિસ્તારમા રહેતા ભાવેશભાઇ કાળાભાઇ સોલંકી ઉ.વ.30 ની વેરાવળ બાયપાસ પાસે પ્રમુખ ચેમ્બર ખાતે પ્રમુખ સપ્લાય નામની દુકાન સામે પાર્ક કરેલ ટાટા કંપનીનુ ડમ્ફર બીજા એક ટ્રક માંથી ગઇ તા. 29/01ના સાંજના 05/00 થી તા. 30/01 ના સવાર 09/00...
જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ ગયો
જામનગર, જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે સિદ્ધાર્થ નગરમાં એક બંધ રહેણાંક મકાન પર દૃરોડો પાડયો હતો, અને મકાનમાંથી રૂપિયા દૃોઢ લાખની કિંમત નો 228 નંગ ઈંગ્લીશ દૃારૂની બોટલનો જથ્થો કબજે કર્યો છે, જ્યારે દૃારૂના ધંધાર્થીને ફરારી જાહેર કરી તેની...
દુબઇમાં ક્રેડીટ ટુર્નામેન્ટ ફાઇનલમાં શ્રી મનિષ સંઘાણીની ખાસ ઉપસ્થિતિ
અમરેલી, દુબઈ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું જેના ફાઈનલ મેચ ગુજરાત પ્રદેશમાં ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ફિલ્મી સ્ટાર શ્રી...
ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સફેદ રણમાં ભવ્ય એર-શો યોજાયો
ભુજ, ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (એસ.કે.એ.ટી.) દ્વારા તા. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના દિવસે સફેદ રણ ધોરડો ખાતે શાનદાર એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય એર-શો દરમિયાન ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્યકિરણ એરોબેટિક ટીમ સફેદ રણ ધોરડોના...
ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાત લેતા શ્રી મનિષ સંઘાણી
અમરેલી, ઇફકો અને એન. સી. યુ. આઈ ના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડાયરેક્ટર શ્રી ઓએ ગાંધીનગર ખાતે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની...
ઉનાથી અંજાર જતા રોડે ખુનના અનડિટેકટ ગુનાનું ડિટેકશન કરતી ગીર સોમનાથ પોલિસ
ઉના, ઉના તાલુકાના અંજાર ગામના આશીકકુમાર જીતુભાઈ સોલંકી બારોટના પિતા જીતુભાઈ કાનજીભાઈ સોલંકી ઉ.વ.55 રહે.અંજારવાળાની રાત્રિના સમયે ઉનાથી અંજાર જતા રોડ ઉપર મચ્છુદ્રી નદીના પટમાં કોઈ અજાણ્યા શખ્સે કાઈ અગમ્ય કારણોસર તા.23-1 ના મોટા પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઘા મારી...
રાજકોટના કુવાડવા રોડ પોલિસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીએ ત્રાટકી 48 લાખનો મુદામાલ કબ્ઝે કર્યો
અમરેલી, એસએમસીએ પ્રોહીબીશનનો દરોડો પાડી કુવાડવા રોડ પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી આઈએમએફએલના 12598 ટીન જેની કિંમત 47.84.630અને એક વાહન જેની કિંમત 25 લાખ તથા 1870 ની રોકડ મળી 72.91.500 નો મુદામાલ સાથે ભાવેશ નાથાભાઈ મોરી રહેવાસી દરેડ,તા.જામનગર,ને પકડી પાડેલ છે.આ દરોડામાં...
અમરેલીના અવધ હેરિટેજ માં વરઘોડિયાએ રાષ્ટ્રગીત ગાન કરી લગ્ન કર્યા
મહુવા ના શ્રી ચિતલીયા પરીવાર નો લગ્ન ઉત્સવ અમરેલી અવઘ રિસોર્ટ મા યોજાયો હતો જેમાં ચિરંજીવી હિનલ અને ચિરંજીવી અલય એ પ્રભુતામાં પગલાં માંડતા પૂર્વ તારીખ 26/જાન્યુઆરી ના દીવસે રાષ્ટ્રીયગીત કરી ને લગ્ન વિધી શરુ કરી...
છેલ્લા 10 વર્ષથી વોન્ટેડ સપ્લાય કરનારને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો
રાજકોટ, ગુજરાતના અલગ અલગ ખુણાઓમાં હથિયારો સપ્લાય કરીને તે ફરાર જતાં શખ્સની રાજકોટ પોલીસે મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. આ શખ્સનું નામ પ્રીતમસિંગ નીમસિંગ ભાટીયા છે, વર્ષ 2015માં માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક ગુનો નોંધાયો હતો જેમાં આ શખ્સનું હથિયારના સપ્લાયર...