Wednesday, December 8, 2021
Home ગુજરાત

ગુજરાત

એએમટીએસ દ્વારા માત્ર ૬૦ રૂપિયામાં ધાર્મિક પ્રવાસ

૭ ઓક્ટોબરથી એએમટીએસ દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવનાર છે. જેના માટે ઓછો ચાર્જ રાખવામાં આવ્યો છે. પુખ્ત વયના લોકો માટે ૬૦ રૂપિયામાં આ...

૧૧ દીપડાની હત્યા અને પ્રાણીઓ પર ક્રૂરતાના અનેક બનાવો

પોરબંદર, જૂનાગઢ, ગોધરા, નવસારી અને અરવલ્લી જિલ્લામાં એક-એક દીપડાની, તથા અમરેલી, ભાવનગર, અને ડાંગ જિલ્લામાં બે-બે દીપડાની હત્યા કરવામાં આવીં છે. તે સાથે કાળિયારના...

રાજ્યમાં સીઝનનો ૯૦% વરસાદ નોંધાયો

રાજ્યમાં બુધવારે મેઘ મહેર જારી રહેતા ૧૮૦ તાલુકામાં હળવાથી લઇને ભારે અને કેટલાક તાલુકામાં અતિભારે વરસાદ જારી રહૃાો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક...

ગુજરાતમાં પવન, ગાજવીજ સાથે અતિભારે વરસાદ રહેશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે કે , હસ્ત નક્ષત્રમાં ગાજવીજ...

ગુજરાતની નવી સરકાર સામે વિપક્ષ મજબૂત સાબિત

કોરોના મુદ્દે કોંગ્રેસના નારા, હંગામો સાથે વિધાનસભામાંથી વોકઆઉટ   વિધાનસભા સત્રના શરૂઆત પૂર્વેજ કોંગ્રેસના બે ધારાસભ્ય ગ્યાસુદૃીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પરિસરમાં કોવિડના મૃતક પરિવારને...

અંબાજીમાં ભક્તોએ ચઢાવેલી ૯૦ ટકા ચાંદી નકલી

અંબાજી મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારી સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, અંબાજી મંદિર લોકો બાધા માનતા પુરી કરે છે, ત્યારે માતાજીને ચાંદીથી બનેલા છત્તર, ત્રિશુલ, નાના...

સાબરમતી નદીને પ્રદૂષિત કરનારના નામ જાહેર કરો : હાઈકોર્ટ

અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને હાઈકોર્ટે સૂચન કર્યું છે કે. ટ્રેડ એફલ્યુઅન્ટને સુએજમાં ઠાલવતી ઇન્ડસ્ટ્રીનો ડેટા તાત્કાલિક ભેગો કરીને કોર્ટમાં રજૂ કરવામાં...

દ્વારકાના મંદિરના પગથીયે ઝરણા વહેતા થયાનો નજારો અદભૂત

દ્વારકા ના દરિયામાં આજ રોજ વરસાદના કારણે કરન્ટ જોવા મળ્યો હતો. દ્વારકામાં સંગમનારાયણના મંદિૃર પાસે દરિયા તેમજ ગોમતી નદૃીનું સંગમ થાય છે, ત્યાં જ...

નારાજ ડેપ્યુટી સીએમ મોડી રાત્રે શંકરસિંહ વાઘેલાને મળ્યા..??

ગુજરાત ભાજપમાં સૌથી નારાજ નેતાઓમાં નીતિન પટેલ આગળ છે. ત્રણવાર મુખ્યમંત્રી પદના રેસ માટે નામ આગળ હોવા છતા તેમના મોઢા પાસે આવેલો કોળિયો છીનવાયો...

રાજકોટ જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારમાં વહિવટી તંત્ર સ્ટેન્ડ ટુ રહે :...

પુરગ્રસ્ત વિસ્તારો માટે નવા સીએમની સંવેદના મુખ્યમંત્રીશ્રી સાથે આયોજિત સમીક્ષા બેઠકમાં મેયર ડો. પ્રદીપ ડવ, સાંસદ સભ્યો સર્વેશ્રી શ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ...

07-12-2021

05-12-2021

error: Content is protected !!