Wednesday, March 29, 2023

જળની સુરક્ષા માટે સામૂહિક પ્રયાસો કરવા જરૂરી: રૂપાણી

વડોદૃરાની સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળાના ૧૦૦૦ જેટલા ભવનોમાં પ્રોજેકટ માત્ર નવ માસમાં પૂર્ણ કરાયો અમદૃાવાદૃ,જળ એ જ જીવન છે અને પાણી જ વિકાસનો આધાર છે...

કોરોનાનો આતંક: ૨૪ કલાકમાં ૧૮,૦૦૦ પોઝિટિવ કેસ,૪૦૭ના મોત

ન્યુ દિૃલ્હી, ભારતમાં કોરોના મહામારીના કેસો સતત વધતાં રેલવે દ્વારા હવે ઓગસ્ટથી સામાન્ય રેલ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે કોરોના વાઇરસ બ્રેક વગરની...

સરહદે તણાવ વચ્ચે અમેરિકાનું ભારતનો સમર્થન,ચીન લાલઘૂમ

વૉિંશગ્ટન, એશિયામાં ચીનની દૃાગીરી સામે અમેરિકાએ આકરું વલણ અપનાવ્યું છે. અમેરિકાએ યુરોપમાંથી પોતાની સેના હટાવીને એશિયામાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. તેની શરૂઆત જર્મનીથી થવાની...

રાજુલામાં અઢી હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

રાજુલાના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનસુખભાઈ ઠાકરશીભાઇ બ.નં. 821 એ એક મારામારીના ગુનાના આરોપીને બીજા ગુના માં પકડવા અને ગામમા ફેરવી મારવાની બીક બતાવીને રજુ...

અમરેલી સહિત રાજ્યના છ જિલ્લામાં એટીએસનું ઓપરેશન

અમદાવાદના ગન હાઉસમાંથી ગેરકાયદેસર રીતે હથીયાર વેચવાની બાતમી મળતા એટીએસ દ્વારા કરાયેલી તપાસમાં ભાવનગર મોરબી કચ્છ અમદાવાદ અને ગોધરા તથા અમરેલી જિલ્લામાં ૫૪ જેટલા...

વાળુ ટાણે ખાંભાના ગામડાઓને ધણધણાવતો 2.4 ની તીવ્રતાનો ભુકંપ

ખાંભાનાં ખડાધાર, દલડી, ડેડાણ, હનમાનગાળા, નાનુડી, ખાંભા, નાની ધારી, ભાડ, ચક્રાવા, કંટાળા, પચપચીયા અને શાળવા તથા ઉનાના ભાચા, કાંધી, કીલાવડ, તુલસીશ્યામ, દોઢીનેશ સહિતના વિસ્તારોમાં...

શ્રી પરેશ ધાનાણીના ૧૬ ધારાસભ્યો સાથે હોમપીચમાં ધામા

રાજયસભાની ચુંટણી આવી છે અને મતદાન આડે ગણત્રીના દિવસો બાકી છે અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જઇ રહયા છે તેવા સમયે આવનારી ચુંટણીના મતદાતા એવા...

અમરેલીના ઠેબી ડેમમાં પાણીની આવક

બાબરા અને ચિતલ ના ગામડાઓમાં પડેલ સારા વરસાદને કારણે અમરેલીની જીવાદોરી જેવા ઠેબી ડેમમાં પાણીની સતત આવક ચાલુ છે

બગસરા પાસે બળદ ગાડુ તણાતા ચાર તણાયા

બગસરાના ખીજડીયા નજીક બળદગાડુ તણાતા એક જ પરિવારના ચાર લોકો તણાઈ ગયા હતા જ્યારે 3નો બચાવ થયો હતો એક બળદનું મોત તણાઈ જનાર પરિવાર...

અમરેલીમાં વધુ બે પોઝીટીવ સાથે કુલ આંક 6

અમરેલી,અમરેલી સીવીલ હોસ્પીટલમાં વધુ બે કેસો આવતા કોરોના પોઝીટીવનો કુલ આંકડો 6 નો થયો છે. અગાઉ 4 કેસોમાં બેનો વધારો થતા હાલ સારવાર હેઠળ...
error: Content is protected !!