Sunday, March 26, 2023

૧૦ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગ દ્વારા ૧૦ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ઠંડીનો પારો વધારે ગગડવાની શક્યતા...

છોટા ઉદૃેપુરના એક ગામે ૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી

છોટા ઉદૃેપુરના જામલી ઝેર ગામની એક પ્રસૂતાને કડકડતી ઠંડીમાં જોખમી કહેવાતી પ્રસુતિ ૧૦૮ એમ્બ્યુલન્સમાં કરાવી હતી. પ્રસૂતાએ બે પુત્ર રત્નને એમ્બ્યુલન્સમાં જ જન્મ આપ્યો...

ગોંડલ ભુણાવા ચોકડી પાસે અકસ્માતમાં કોઠારીયાના યુવાનનું મોત, યુવતીનું સારવાર દરમિયાન...

અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભુણાવા ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કોઠારીયાના યુવાનોનું મોત નીપજ્યું હતું....

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતાં અફરાતફરી મચી

ચોટીલા પાસે હાઈવે પર દોડતી બસમાં વિકરાળ આગ, મુસાફરો જીવ બચાવવા ભાગ્યા, પણ એકનું આગની લપેટમાં મોત અમદાવાદ-રાજકોટ હાઈવે પર રાત્રિએ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં...

ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડના સામના માટે તંત્રની સુસજ્જતા અંગે...

સંભવત: કોરોનાની લહેરનો સામનો કરવા માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્યતંત્ર સજ્જ: આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દૃેશવાસીઓને સઘન રસીકરણથી કર્યા સુરક્ષિત,...

મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની...

ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર, રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ.રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના...

જુનાગઢમાં વિદેશી દારૂ 456 પેટી ઝડપાઇ

જુનાગઢ, જૂનાગઢના પો.ઇન્સ. જે.એચ.સિંધવ તથા પો.સ.ઇ.શ્રી જે.જે.ગઢવી તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન પો.ઇન્સ.શ્રી જે.એચ.સિંધવ તથા પો.સ.ઇ.શ્રી જે.જે.ગઢવી તથા પો.કોન્સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ...

દાહોદ શહેર નજીક રામપુરા ગામની શાળાનો દરવાજો પડતાં ૮ વર્ષિય બાળકીનું...

દાહોદ શહેર નજીક આવેલા રામપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશદ્વારનો લોખંડનો તોિંતગ દરવાજો તૂટીને એક વિદ્યાર્થીની ઉપર પડ્યો હતો. ગંભીર રૂપે ઘાયલ થયેલી વિદ્યાર્થીનીનું...

ગુજરાતે આધુનિકતાને કેવું આત્મસાત કર્યું છે એનો નજારો કાંકરિયા કાર્નિવલમાં જોવા...

કાર્નિવલ ૨૦૨૨નો કરાયો પ્રારંભ, આ પ્રારંભ અંગે મુખ્યમંત્રી ભેપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું અમદાવાદના કાંકરિયા ખાતે આજથી કાર્નિવલ ૨૦૨૨નો પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે...

પાલનપુર ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં ઓનલાઈન સટ્ટો રમતાં ૩ કરી અટકાયત

પાલનપુરમાં જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં એક દૃુકાન બહાર ત્રણ શખ્સો મોબાઈલ પર પૈસાની હાર-જીત માટે ઓનલાઈન ક્રિકેટ અને કસીનોની વિવિધ ગેમોનો સટ્ટો રમતા હોય...

26-03-2023

25-03-2023

error: Content is protected !!