ગુજરાતમાં ફરી વરસાદ આવી શકે છે હવામાન વિભાગની આગાહી
રાજ્યવાસીઓને આજથી ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે. અનેક વિસ્તારોમાં ૨થી ૪ ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. આ સાથે જ્યોતિષોએ પણ અનુમાન લગાવ્યું છે કે,...
રાજકોટમાં એરપોર્ટ રોડ પર ડેરીમાં તોડફોડ કરી ૮૦ લીટર દૃૂધ વહાવી...
રાજકોટમાં આજે માલધારી સમાજનો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઢોર નિયંત્રણના કાયદૃાના વિરોધમાં માલધારી સમાજ દ્વારા દૃૂધનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે...
GPSCની વર્ગ ૩ની પરીક્ષામાં વલસાડ જિલ્લામાંથી ૬૦૧૧ ઉમેદવારો બેસશે
ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ પરીક્ષા વલસાડ જિલ્લામાં ૧૬ ઓક્ટોબરે ૨૪ પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાશે....
રાજકોટમાં ગુંદાળા પાટીયા નજીક ટ્રકમાંથી વિદૃેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
ગુજરાતની ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ બિનહિસાબી નાણા અને દારૂનો જથ્થો મોટી સંખ્યામાં ઝડપાઈ રહૃાો છે. સુરતમાં લાખોની કેશ ઝડપાઈ...
ગાંધીધામમાં શિક્ષિકા યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો
ગાંધીધામ સંકુલમાં આપઘાત કરવાનાં બનાવો દિન-પ્રતિદિન વધી રહૃાાં છે. ત્યારે શહેરનાં ચાવલા ચોક વિસ્તારમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી...