Tuesday, December 6, 2022

કોરોના ને કારણે અંબાજીમાં ભાદરવી મેળો રદ, વેપારીઓની હાલત કફોડી

શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ભરાતા ૭ દિવસીય ભાદરવી પૂનમના મેળામાં ૨૫થી ૩૦ લાખ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ સરકાર દ્વારા કોરોના સંક્રમણને લઈ ચાલુ...

કોરોનાને કારણે યાત્રાધામ સોમનાથનું બંધ રહેતા નાના-મોટા ધંધાર્થીઓ થાય પ્રભાવિત

જગવિખ્યાત સોમનાથ મદિરનું સાંનિઘ્ય કાયમી પ્રવાસીઓની આવન-જાવનથી ઘમઘમતુ હતુ પરંતુ કોરોના મહામારીના કારણે છેલ્લા છ માસથી યાત્રાધામમાં પ્રવાસીઓનું આવન-જાવન નહીંવત હોવાના લીધે મંદિરના આસપાસના...

કચ્છનાં મુંદ્રામાં માત્ર બે જ કલાકમાં સૌથી વધુ ૩.૭૨ ઇંચ વરસાદ

ગુજરાતમાં હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં એટલે સોમવારે સવારે ૬ કલાક...

૨૯ સપ્ટેમ્બરે યોજાનાર બેઠકમાં નિર્ણય થશે

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી ટાળી દૃેવાઇ કોરોના કાળમાં ગુજરાત વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહૃાા છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ...

સુરતમાં સિલાઈના કારખાનામાં આગ, જાનહાનિ ટળી

લિંબાયત મમતા સિનેમા નજીક એક સિલાઈના કારખાનામાં આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. મધરાત્રે લાગેલી આગ બાદ ત્રણ ફાયર સ્ટેશનની ૬ ગાડીઓ ઘટના...

અમદાવાદના એક માઈભક્તે અંબાજી મંદિરમાં ૫૨.૭૦ લાખનું સોનું કર્યું દાન

યાત્રાધામ અંબાજીને સમગ્ર ભારતમાં સૌ પ્રથમ સંપૂર્ણ રીતે સોનાનું બનાવવાના ભાગ રૂપે દેવસ્થાન ટ્રસ્ટ તથા રાજ્ય સરકાર દ્વારા માઈ ભક્તો પોતાની યથાશક્તિ મુજબ સોનાનું...

અમદાવાદથી કેવડિયા સી-પ્લેનનું બુકિંગ એક જ દિવસમાં રોકાવું પડ્યું

વડાપ્રધાન મોદીએ ૩૧મી ઓક્ટોબરના રોજ દેશની પહેલી સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે શરૂઆતમાં જ ૧૫૦૦ લોકોએ બુકિંગ કરાવતા બુકિંગ બંધ કરવું પડ્યું હતું....

વડાપ્રધાન મોદી ૩૦ નવેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા

ડ્રિમ પ્રોજેક્ટ સોલાર એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે   પીએમ મોદી ફરીથી ગુજરાતના મહેમાન બની શકે છે, ૨૦ નવેમ્બરે પીએમ મોદી ગુજરાતની મુલાકાત લઈ શકે છે,...

લોકડાઉનમાં મોબાઈલનો ઉપયોગ વધતા ૩૦ ટકા લોકોને આંખના નંબર વધ્યા

લોકડાઉનમાં લોકો સતત ઘરમાં રહીને એકતરફ કંટાળી ગયા છે,જેથી સતત મોબાઈલ અને લેપટોપ સહિતના ગેજેટ્સનો ઉપયોગ વધ્યો છે.અને બીજી તરફ ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓ પણ...

૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વડાપ્રધાનનું લક્ષ્ય: રૂપાલા

ખેડૂતોના આંદોલન વચ્ચે કેન્દ્રીય કૃષિમંત્રીનું નિવેદન ગાંધીનગર, કૃષિ બિલો સંદર્ભમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું...

06-12-2022

04-12-2022

error: Content is protected !!