Wednesday, May 18, 2022
Home ગુજરાત

ગુજરાત

વટવામાં દિપડા દેખાવાનાં સીસીટીવી ફૂટેજથી સ્થાનિકોમાં ખળભળાટ

અમદાવાદમાં થોડા દિવસો પહેલા વસ્ત્રાલમાં એક દીપડો જોવા મળ્યો હોવાના સમાચાર મળ્યા બાદ એક સનસનાટી મચી ગઈ હતી, બાદમાં વનવિભાગ દ્વારા તેનું ખંડન કરવામાં...

કૃષિ કાયદાના ખેડૂતોના વિરોધ મુદ્દે રાજ્ય કૃષિમંત્રી ફળદુએ તોડ્યું મૌન, કહૃાું-...

કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી બોર્ડર પર ૧૦ દિવસથી પ્રદર્શન કરી રહૃાાં છે. આજે ખેડૂત અને સરકાર વચ્ચે ૫માં તબક્કાની વાતચીત...

ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલ પર વેરા પેટે ૨ વર્ષમાં ૨૬,૯૧૦ કરોડની આવક...

ગુજરાતમાં હાલ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાને આંબી રહી છે. પેટ્રોલની કિંમત ૮૮ને પાર પહોંચી છે. તો ડીઝલની કિંમત પણ ૮૮ની નજીક છે. તેવામાં...

કોરોનાની મહામારી: ગરીબોની કસ્તુરી ડુંગળીએ લોકોને રડાવ્યા: ભાવ ૭૦ને પાર

સુરત જિલ્લામાં તમામ શાકભાજી મોધીદાટ થઈ ગયા છે. રસોડાની રાણી અને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ પણ આસમાને પહોચ્યા છે. ડુંગળીનો ભાવ ૬૦ થી...

અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેક્કર ટ્રેનમાં આગની અફવાથી મચી અફરાતફરી

અમદાવાદથી મુંબઇ તરફ જતી ડબલ ડેક્કર ટ્રેનના સી-૭ કોચમાં આગ લાગી હોવાની અફવાએ જોર પકડ્યું હતું. ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો દ્વારા ટ્રેનમાં આગ લાગી...

આઇઆઇટી ગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટ: ૨૫ વિદ્યાર્થીઓ પોઝિટિવ

આઇઆઇટી ગાંધીનગરના ૨૫ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જીટીયુ કેમ્પસમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જીટીયુના વાઈસ ચાન્સેલર નવીન શેઠ કોરોના પોઝિટીવ આવ્યાં છે....

ગુજરાતમાં શ્રીકાર વરસાદને કારણે ૨૦૬ ડેમમાં ૬૫.૬૪ ટકા પાણી

મોસમનો ૧૦૨.૭૩% વરસાદ થયો ગુજરાતમાં થોડા દિવસોથી પડી રહેલા શ્રીકાર વરસાદને કારણે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે....

રવીવારથી શ્રી રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીનો પ્રારંભ

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ...

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ૪.૫ ઇંચ સુધી વરસાદ

  સુરતમાં એક મહિનાનો વરસાદ એક જ દિવસમાં બારડોલી અને કામરેજમાં ૩.૫ ઇંચ, સુરત સિટીમાં ૨ ઇંચ   સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં લાંબા બ્રેક બાદ મંગળવારે...

૨૦૨૨ પહેલાં એઇમ્સનું લોકાર્પણ કરવામાં આવશે: રૂપાણીની મોટી જાહેરાત

મુખ્યમંત્રી રાજકોટમાં ૨૦૦ બેડના કોવિડ સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યું સૌરાષ્ટ્રમાં અત્યારે રાજકોટ કોરોના હબ બન્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા સતત વધી...
error: Content is protected !!