Wednesday, March 29, 2023

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં માદા વરુએ પાંચ બચ્ચાને જન્મત આપ્યો

જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં માદા વરુએ પાંચ બચ્ચાંને જન્મ આપતા ખુશીનો માહોલ ફેલાયો છે અને પાંચ બાળકો સ્વસ્થ હોવાનું જાણવા મળી રહૃાું છે. વન્ય પ્રાણીઓમાં...

સરકારે ઓગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારો પર લગાવ્યો પ્રતિબંધ

શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા, તાજીયા પર પ્રતિબંધ લગાવ્યો વડોદરા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપિંસહ જાડેજા આજે વડોદરાની મુલાકાતે છે. અહીં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સીહ જાડેજાએ મુખ્યમંત્રી અને નાયબ...

સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી

ગુજરાતમાં આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહૃાો છે. સૌરાષ્ટ્ર, કચ્છ,...

ગુજરાતના વતની શહીદના પરિવારને ૧ કરોડની સહાયની સરકારની જાહેરાત

ગુજરાત સરકારે દૃેશ માટે સર્વોચ્ચ બલિદૃાન આપનાર ગુજરાતના વતની શહીદ જવાનના પરિવારજનોને અપાતી સહાયની રકમ ૧ લાખ રૂપિયાથી વધારીને ૧ કરોડ રૂપિયા કરવાની જાહેરાત...

સુરત સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારોની માંગ સાથે હડતાળ યથાવત

સુરત શહેરની નવી સિવિલના સફાઈ કર્મચારીઓની પગાર મુદ્દે ચાલી રહેલી હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. સફાઈ કર્મચારીઓ હડતાળ પર જ રહેવા મક્કમ...

માસ્ક વગરના મુસાફરોને બેસાડનાર વાહનચાલકો દંડાશે

અનલોકનાં તબક્કામાં રાજ્યમાં ફરીથી આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ છે. પણ આ સાથે જ અમુક લોકો માસ્કનાં નિયમોનું પાલન કરી રહૃાા નથી. હાઈકોર્ટના આદૃેશ બાદ...

હિંમતનગરના બળવંતપુરા રેલવે ફાટક પાસેથી લાશ મળી, એ ડીવીઝન,રેલવે પોલીસ સ્થળે...

હિંમતનગરમાં રાત્રે રિલાયન્સ મોલ પાછળના રેલવે ફાટક પાસે એક યુવાનની લાશ મળી હોવાની જાણ થતા જ રેલવે પોલીસ અને એ ડિવીઝન પોલીસ ઘટના સ્થળે...

ગુજરાતમાં પ્રથમ ટાઇગર સફારી પાર્ક સ્થાપશે

ફેબ્રુઆરી ૨૦૧૯માં એક વાઘ મધ્યપ્રદૃેશમાંથી મહિસાગર જિલ્લામાં ભટકી ગયો હતો, બે વર્ષ દરમિયાન ૩૦૦ કિમીની ટ્રેકિંગ કરી હતી. આ દૃુર્લભ ઘટનાની આસપાસની ઉત્તેજના અલ્પજીવી...

માતામાંથી શિશુમાં પહોંચ્યો કોરોના, જન્મના ૫માં દિવસે ખબર પડી, ૧૧માં દિવસે...

કોરોના વાયરસના કહેરથી ગુજરાતનુ સુરત શહેર કંપી રહૃાુ છે. અહીં રોજ સેંકડો નવા દર્દી મળી રહૃાા છે. સક્રિય દર્દીઓ મામલે સુરત અન્ય શહેરોથી આગળ...

સ્કૂલે જવું ગમતું ન હોવાથી ધો. ૧૦ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં...

આજકાલના બાળકોમાં ભણવાને લઈ માનસિક દબાણ વધતું જઈ રહૃાું છે. જેને કારણે રાજ્યમાં વિદ્યાર્થીઓનાં આપઘાતનાં કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહૃાો છે. ભણવાનું માનસિક...
error: Content is protected !!