અરવલ્લીમાં ઘરમાં ઘૂસી એક સગીરા પર દૃુષ્કર્મનો પ્રયાસ
દૃુષ્કર્મની ઘટનાઓથી દૃેશ આખામાં વિરોધ પ્રદર્શનો ચાલી રહૃાા છે. ત્યારે ગુજરાતમાં પણ એક પછી એક દૃુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જામનગર અને સાબરકાંઠામાં...
રાજ્યમાં વૅક્સીન લેનારાની સંખ્યા ૨ લાખને પાર, કોઈને ગંભીર આડ અસર...
કોરોના વૅક્સીન મળી આવ્યા બાદ જીવલેણ વાઈરસ સામેની જંગ નિર્ણાયક તબક્કા પર પહોંચી ચૂકી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોની સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો...
ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં રાજકોટ પોલીસ મોખરે
અત્યારનો સમય આધુનિકતા તરફ ગતિ કરવાનો છે. અલગ અલગ કાર્યો માટે હવે વધુ સરળતા થઈ રહી છે, જેમાં એપ્લિકેશન ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી...
રાજ્યમાં આગામી બે દિવસ કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગાત્રો થીજવતી ઠંડીનો ચમકારો યથાવત્ રહૃાો હતો. હજુ આગામી બે દિવસ કચ્છ સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેવાની હવામાન...
રાજ્યમાં આગામી ૫ દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી
નલિયામાં લઘુત્તમ તાપમાન ૬.૭ ડિગ્રી તો અમદાવાદમાં ૧૦ ડિગ્રી નોંધાયું
નવસારીના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો
હવામાન વિભાગે પણ કોલ્ડવેવની આગાહી...
મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું : ગુજરાતના રાજકારણમાં ભુકંપ
આજે એકાએક વિજય રૂપાણી ગુજરાત સરકારના ટોચના અન્ય મંત્રી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સંસદીય મંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમા સાથે રાષ્ટ્રીય ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી...
વકીલે પ્રેમિકા સાથેના અંગત પળોના વીડિયો વાયરલ કરતા ફરિયાદ
જામનગર,
જામનગર જિલ્લાના વકીલે પોતાની પ્રેમિકા સાથેના અંગત પળોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દૃેતાં યુવતીનું લગ્નજીવન ભાંગી પડ્યું છે. આ અંગે યુવતીએ પોલીસમાં...
કોરોનાને કારણે યાત્રાધામ સોમનાથનું બંધ રહેતા નાના-મોટા ધંધાર્થીઓ થાય પ્રભાવિત
જગવિખ્યાત સોમનાથ મદિરનું સાંનિઘ્ય કાયમી પ્રવાસીઓની આવન-જાવનથી ઘમઘમતુ હતુ પરંતુ કોરોના મહામારીના કારણે છેલ્લા છ માસથી યાત્રાધામમાં પ્રવાસીઓનું આવન-જાવન નહીંવત હોવાના લીધે મંદિરના આસપાસના...
રાજકોટ જિલ્લાના ૨૮ જળાશયો ૬૭ ટકા તળિયાઝાટક
ઉનાળો શરૂ થતાં જ સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ શરૂ થઈ છે. રાજકોટ જિલ્લાના ૨૮ જળાશયો ૬૭ ટકા ખાલી થઈ ગયા છે. રાજકોટના જીવાદોરી સમાન આજી...
કોરોનામાં લેવાયલ ગુજ યુનિ.ની પરીક્ષા ફરીથી લેવાશે
કોરોના મહામારીના કારણે હાલ વિદ્યાર્થીઓનું ઓનલાઈન અભ્યાસક્રમો ચલાવી ભણતર ચાલું રાખવામાં આવ્યું છે. ત્યારે કોરોનામાં લેવાયેલ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને લઈને આજે એક મહત્વપૂર્ણ સમાચાર...