Wednesday, March 29, 2023

ગરમી અને બફારા બાદ દૃીવમાં ધોધમાર અને ગોંડલમાં ધીમીધારે વરસાદ

રાજકોટ, અસહૃા ગરમી અને બફારા બાદૃ ગોંડલ પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદૃના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગોંડલ પંથકના વેકરી અને પાટીદૃડ...

૬૦%થી વધારે નુકશાન વાળા ખેડૂતને અપાશેે રૂ.૨૫૦૦૦ની સહાય

કોરોના કાળ વચ્ચે રૂપાણી સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય કિસાન સહાયમાં પ્રીમિયમ ભર્યા વગર નુકસાનીનું વળતર મળશે ગાંધીનગર, આજે ગુજરાત સરકારે ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરી હતી....

વડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે વલસાડમાં ભાજપે રક્તદાન કેમ્પ યોજ્યો

વાપી, વલસાડ જિલ્લા ભારતીય યુવા મોરચા, એન્જીનિયર્સ એસોસિએશન, રોટરી લાયન્સ બ્લડ બેક્ધ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદિના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ...

૧૮ વર્ષથી નીચે સગીર-સગીરાને મોબાઇલ વપરાશ પર પ્રતિબંધ

અરવલ્લીના રબારી સમાજની બેઠકમાં મહત્વનો નિર્ણય   રબારી સમાજની બેઠકમાં મોબાઈલના ઉપયોગને લઈ મહત્વનો નિર્ણય, મોબાઈલના કારણે લગ્ન તૂટવાના પણ કિસ્સાઓ પણ જોવા મળે છે....

એક વર્ષથી બંધ ભાવનગર-પાલીતાણા લોકલ ટ્રેન ૬ એપ્રિલથી ફરી શરૂ થશે

લોકલ ટ્રેનના જૈન તીર્થનગરીના સવાર સાંજ બે ફેરાથી સ્થાનિકોને રાહત   સૌરાષ્ટ્રમાં ભાવનગરથી જૈન તીર્થસ્થળ પાલીતાણા વચ્ચે એક વર્ષથી બંધ લોકલ ટ્રેન ફરી ૬ એપ્રિલથી...

અંજારમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવો જરૂરી

અંજાર, જિલ્લામાં કોરોના કેસોના પગરણના સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખીને તંત્ર દ્વારા વિવિધ ઉપરાંત, ડિસ્ટ્રીક્ટ, સીએસી, પી.એચ.સી. સહિતના સરકારી દવાખાના અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને...

છોટા ઉદૃેપુરમાં ટેમ્પોમાં મરઘાંના પીંજરાની નીચે દારૂ સંતાડીને લઈ શખ્શની કરી...

છોટા ઉદૃેપુર જીલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશનની હદમાં ચોરવાણા પાસેથી થ્રી વ્હીલર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો રૂ.૮૭,૭૪૪ના વિદૃેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી...

નવા વર્ષમાં જ ખેડૂતો સાથે છેતરિંપડી, કંપનીએ યૂરિયા ખાતરના નામે પથ્થરો...

  બોટાદ, આખી દૃુનિયામાં નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ખેડૂતોની સ્થિતિમાં કોઇ સુધાર જોવા નથી મળી રહૃાો. એક બાજૂ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં...

રાત્રે બર્થ-ડે પાર્ટી માટે ભેગા થયેલા યુવકોને પોલીસે રોડ પર સૂવડાવી...

  અમદાવાદ, હાલ કોરોનાને કારણે અનલોક ૨.૦ ચાલી રહૃાું છે. આ દરમિયાન રાત્રે ૧૦ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી આખા રાજ્યમાં કર્યૂનો અમલ કરવાનો હોય છે....

રાજકોટમાં એરપોર્ટ રોડ પર ડેરીમાં તોડફોડ કરી ૮૦ લીટર દૃૂધ વહાવી...

રાજકોટમાં આજે માલધારી સમાજનો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઢોર નિયંત્રણના કાયદૃાના વિરોધમાં માલધારી સમાજ દ્વારા દૃૂધનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે...
error: Content is protected !!