Friday, October 29, 2021
Home મનોરંજન

મનોરંજન

એકશન સ્ટાર સની દેઓલ ફેમિલી મેનનો રોલ ભજવતો જોવા મળશે

એકશન સ્ટાર તરીકે જાણીતો થયેલો સની દેઓલ જોકે આ વખતે આર બાલ્કીની ફિલ્મમાં ફેમિલી મેનનો રોલ ભજવતો જોવા મળશે. તેની સાથે અભિનેત્રી રેવતી તેના...

આપણા વિચારો જ આપણા જીવન પ્રત્યેના અપ્રોચને શીખવાડે છે : શિલ્પા...

શિલ્પાએ સોશિયલ મીડિયા પરથી યોગ કરતી હોય તેવી તસવીર શેર કરી છે. જેની સાથે લખ્યું છે કે, આપણા વિચારો જ આપણા જીવન પ્રત્યેના અપ્રોચને...

સૈફની ફિલ્મ ‘ભૂત પોલીસ ૧૭ સપ્ટેમ્બરે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન વર્ષોથી ચાહકોના દિલ પર રાજ કરી રહૃાા છે. સૈફ એક એવા અભિનેતા છે જેમણે વિવિધ પ્રકારની ફિલ્મો કરીને ચાહકોમાં...

બહેન રેહાનાં લગ્નમાં સોનમ કપૂરનું બેબી બમ્પ દેખાયું, યુઝર્સે કહૃાું- ચોક્કસથી...

અનિલ કપૂરની નાની દીકરી રેહા કપૂરનાં લગ્ન ૧૪ ઓગસ્ટનાં હતાં. આ લગ્ન ખુબજ સાદાઇથી કરવામાં આવ્યાં અનિલ કપૂરનાં જુહુ સ્થિત ઘરે જ આ લગ્ન...

અભિનેત્રી જ્હાનવી કપૂરએ કર્યો લગ્નના પ્લાન વિશે ખૂલાસો

જ્હાનવી કપૂર હાલમાં બોલીવુડમાં પોતાની કારકિર્દૃી ઘડવામાં વ્યસ્ત છે. જ્હાનવીએ અત્યાર સુધીમાં ૪ ફિલ્મો કરી છે અને તે દરેક ફિલ્મ સાથે એક બહેતરીન અભિનેત્રી...

મામલાની તપાસ ચાલી રહી છે મને મુંબઈ પોલીસ તથા ન્યાયપાલિકા પર...

રાજ કુન્દ્રાના વિવાદ પર શિલ્પા શેટ્ટીએ તોડ્યું મૌન   બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા આ દિવસોમાં પોર્ન વીડિયો બનાવવાના મામલામાં જેલમાં છે. અભિનેત્રી...

બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા બીજીવાર પ્રેગ્નન્ટ, પતિ અંગદ સાથે તસવીર શૅર...

બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ સો.મીડિયામાં પોતાની સેકન્ડ પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. તેણે ફેમિલી ફોટો શૅર કર્યો છે. તસવીરમાં નેહા ધૂપિયા દીકરી મેહર તથા પતિ...

સિંગર મીકા સિંહની ગાડી ખરાબ થઇ, ૨૦૦ લોકોએ કરી મદદ

સિંગર મીકા સિંહ યુવાઓની વચ્ચે ઘણો પંસદ કરવામાં આવે છે. તેનાં ગીતો દ્વારા મીકા સંગીત પ્રેમીઓ દિલોમાં ખાસ જગ્યા બનાવી ચુક્યો છે. કોઇપણ પાર્ટી...

આખી ઇમારત સીલ થયાના સમાચારમાં કોઈ સત્ય નથી: સુનીલ શેટ્ટી

મુંબઈમાં સોમવારે સવારે અચાનક સમાચાર આવ્યા કે પૃથ્વી એપાર્ટમેન્ટ જેમાં અભિનેતા સુનીલ શેટ્ટીનું ઘર છે. તે કોવિડ -૧૯ ચેપને કારણે સીલ થઈ ગયું છે....

દીપિકા પાદુકોણ-તિક રોશન સ્ટાટર ’ફાઈટર’ પહેલી એરિયલ એક્શન ફિલ્મ હશે

દીપિકા પાદુકોણ અને તિક રોશનના ફેન્સ લાંબા સમયથી ઇંતેજાર કરતા હતા કે આ બંને સ્ટાર્સ સાથે કામ કરે. ફેન્સની આ ઈચ્છા જાન્યુઆરી ૨૦૨૧માં તિક...
error: Content is protected !!