Monday, January 30, 2023

કોરોના સંકટ વચ્ચે અક્ષય કુમાર સારા અને ધનુષ સાથે કરશે ફિલ્મનુ...

બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર કોરોના કાળ બાદ પોતાની આગામી ફિલ્મ ’અતરંગી રે’નુ શૂિંટગ શરૂ કરવા જઇ રહૃાો છે. ફિલ્મમાં અક્ષયની સાથે એક્ટ્રેસ સારા અલી...

બોલ્ડ મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ સૈમ બોમ્બે સાથે સગાઈ કરી

  બોલ્ડ મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ તેના બોયફ્રેન્ડ સૈમ બોમ્બે સાથે સગાઈ કરી છે. સૈમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈની વીંટી પહેરીને પૂનમ સાથેનો...

સુશાંત કેસ: મહેશ ભટ્ટ-કરણ જોહરના મેનેજરની થશે પૂછપરછ

૧૪ જૂને સુશાંતસિંહ રાજપૂતનો મૃતદૃેહ તેના બાંદ્રાના સ્થિત ઘરેથી મળ્યો હતો. જે બાદ પોલીસે કહૃાું કે સુશાંતે આત્મહત્યા કરી છે. જો કે સુશાંતે કયા...

એક્શન-ડ્રામા ફિલ્મથી કમબેક કરી શકે છે શાહરૂખ ખાન!

મુંબઇ, બોલિવૂડનો કિંગ શાહરૂખ ખાન દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની એક્શન-ડ્રામા ફિલ્મથી કમબેક કરી શકે છે. આપને જણાવી દઈએ કે શાહરૂખ છેલ્લે વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થયેલી...

પવિત્ર રિશ્તા સે લઈને દિલ બેચારા સુધી એક છેલ્લી વાર

સુશાંતસિંહને યાદ કરીને ભાવુક થઈ અંકિતા લોખંડે કહૃાું આખરે એ દિવસ આવી જ ગયો જેનો દર્શકો આતુરતાથી રાહ જોઇ રહૃાા હતા. સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી...

૭ મહિનાથી પગાર ન મળતા અભિનેત્રી વંદના વિઠ્ઠલાણી રાખડી વેચાવા મજબૂર

કોરોના વાયરસ બાદ લાગુ થયેલા લૉકડાઉનને મનોરંજન ઉદ્યોગને મોટી અસર પડી છે, મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક કલાકાર આર્થિક તંગીમાં સપડાઇ ગયા...

લોકડાઉનમાં પણ અનુષ્કા અને વિરાટે એડ કરીને કમાણી રાખી યથાવત

હાલમાં એક એવો સમય છે કે જ્યાં કોરોના મહામારીએ લોકોને કંગાળ કરી દીધા અને બીજી તરફ લોકો પાસે કોઈ કામ પણ નથી. ઘણાને તો...

આજે સાંજે હોટસ્ટાર પર ફ્રી જોવા મળશે સુશાંતસિંહ ની ફિલ્મ “દિલ...

સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારા ઓનલાઇન સ્ટ્રીિંમગ પ્લેટફોર્મ પર ૨૪ જુલાઈના શુક્રવારે સ્ટ્રીમ થવાની હતી. હવે તેનો સમય પણ જાહેર થઇ ગયો છે. આ...

ક્રિશ-૪માં તિક રોશન ૪ જુદા જુદા રોલમાં દૃેખાશે

વર્ષ ૨૦૧૯માં અભિનેતા તિક રોશને ’સુપર-૩૦ અને ’વૉર જેવી બે સફળ ફિલ્મો આપી હતી. જે બાદ તેણે તરત ’કોઇ મિલ ગયા ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ...

સુશાંત કેસ: ફિલ્મોને નેટેગિટ રેડિંગ આપવાના આરોપમાં રાજીવ મસંદની થશે પૂછપરછ

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. બાંદ્રા પોલીસ દરેક પાસાની તપાસ કરવામાં લાગી છે. આ વચ્ચે સમાચાર મળી રહૃા છે કે...

28-01-2023

26-01-2023

error: Content is protected !!