Saturday, February 4, 2023

સૈફ અલી ખાનની આત્મકથા ૨૦૨૧માં પ્રકાશિત થશે

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સૈફ અલી ખાન પોતાની આત્મકથા લખી રહૃાા છે અને તેમનું આ પુસ્તક ઓક્ટોબર ૨૦૨૧માં પ્રકાશિત થશે. પ્રકાશન ગ્રુપ હાર્પર કોલિંગ ઇન્ડીયાએ...

દિગ્ગજ પ્રોડ્યૂસર-ડાયરેક્ટર જૉની બક્ષીનું નિધન, અનુપમ ખેર અને શબાના આઝમીએ વ્યક્ત...

હિંદી સિનેમાના દિગ્ગજ પ્રોડ્યૂસર-ડાયરેક્ટર જૉની બક્ષીનું ૮૨ વર્ષની વયે શનિવારે નિધન થઈ ગયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને એટેક આવ્યો હતો. તેમને શ્ર્વાસ લેવામાં...

સ્પોટલાઇટ બોલીવુડમાં છે, બાકીની દૃુનિયા અંધારામાં ચરસ પી રહી છે: વિક્રમ...

જાણીતા નિર્દૃેશક-નિર્માતા વિક્રમ ભટ્ટે એક ખાનગી સમાચાર પત્રને જણાવ્યું હતું કે દૃેશમાં ગંજા, કોકેઇન અને અન્ય તમામ ડ્રગ્સનો અબજો-ટ્રિલિયન રૂપિયાનો ધંધો છે. પરંતુ લક્ષ્ય...

કંગનાએ સાધ્યું નિશાન: મહારાષ્ટ્રમાં બેઠેલી પપ્પુ સેના, હું જલદીથી ત્યાં આવીશ

એકબાજુ શનિવારથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. તો બીજી તરફ અભિનેત્રી કંગના રનૌતની નવરાત્રિનો પ્રારંભ કાનૂની કાર્યવાહીથી થયો છે. બાંદ્રા કોર્ટે કાસ્ટિંગ ડાયરેક્ટર સાહિલ...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે મળી ગયા નવા દયાભાભી

ભારતનો સૌથી લોકપ્રિય લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા એક દાયકાથી વધુ સમયથી લોકોને ભરપૂર મનોરંજન પુરૂ પાડી રહૃાો છે. જો...

લૉકડાઉન: ૨૦૨૦માં સૌથી વધુ સર્ચ થયુ ‘તારક મહેતા, બિગબૉસ-મિર્ઝાપુરને પછાડ્યા

  મુંબઈ, ૨૦૨૦એ દુનિયાભરને દુખ અને પરેશાનીઓ આપી છે. તેવામાં લાગે છે કે એન્ટરટેન્મેન્ટના નામે પણ લોકો ખુશીનું માધ્યમ શોધી રહૃાાં છે. તેનુ સૌથી મોટુ ઉદાહરણ...

વરૂણ ધવન અને સારાની જોવા મળી દમદાર કેમેસ્ટ્રી ફિલ્મ ‘કુલી નંબર.૧નું...

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા વરૂણ ધવનની ફિલ્મ કુલી નંબર.૧ ચર્ચામાં છે. વર્ષ ૨૦૨૦ જતા જતા આ ફિલ્મ દર્શકો વચ્ચે ધૂમ મચાવવા...

ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલે કહૃાું મારા ઘરમાંથી કબજે કરાયેલ દવાઓ કુતરાઓ...

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ એનસીબી સતત તેની તપાસ કરી રહૃાું છે. ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલનું નામ પણ બહાર...

દીપિકાએ સોશિયલ મીડિયામાં ૨૦૨૦ની તમામ પોસ્ટ ડીલીટ કરી ૨૦૨૧ની નવી પોસ્ટ

દીપિકા પાદુકોણે પોતાના બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી બધી પોસ્ટ ડિલીટ કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર તેણે ૨૦૨૦ના અંતિમ દિવસ એટલે કે ૩૧ ડિસેમ્બરે...

ઇન્ડિયન આઈડલ૧૨: સીંગર સવાઇ ભટ્ટની ગરીબી પર ઉઠ્યા સવાલ

ટીવી પર હાલ ઇન્ડિયન આઈડલ ૧૨ સિઝન ચાલી રહી છે. આ શો ખૂબ પોપ્યુલર રિયાલિટી શો છે. હાલ આ શોમાં સૌથી વધુ ચર્ચા રાજસ્થાનના...

03-02-2023

error: Content is protected !!