૭ મહિનાથી પગાર ન મળતા અભિનેત્રી વંદના વિઠ્ઠલાણી રાખડી વેચાવા મજબૂર
કોરોના વાયરસ બાદ લાગુ થયેલા લૉકડાઉનને મનોરંજન ઉદ્યોગને મોટી અસર પડી છે, મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક કલાકાર આર્થિક તંગીમાં સપડાઇ ગયા...
રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી, ફિલ્મમેકર લોમ હર્ષે ફિલ્મમાંથી કરી બાહર
સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી રહી છે. તેના વકીલે રિયા...
અનુષ્કા પ્રેગ્નેન્ટ, વિરાટ કોહલી બનશે પિતા
કરીના કપૂર બાદ બોલિવુડની વધુ એક એક્ટ્રેસ ૨૦૨૧માં ખુશ ખબર આપવા જઈ રહી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ૨૦૨૧માં પેરેન્ટ્સ બનવા જઈ રહૃાા...
સુશાંત કેસ: ફેક ન્યૂઝ ફેલાવતા વીડિયો અપલોડ કરનાર શખ્સની કરાઈ ધરપકડ
સુશાંતસિંહ રાજપૂત કેસ સંબંધિત ફેક ન્યૂઝ ફેલાવનાર તેમજ મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની છબી ખરાબ કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. જો કે, બાદમાં...
સુશાંત કેસ: સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ
મુંબઈ,
બિહારના મુઝફરપુર જિલ્લા કોર્ટમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે ફિલ્મના નિર્માતા નિર્દૃેશક કરણ જોહર, અભિનેતા સલમાનખાન સહિત આઠ લોકો સામે કેસ દાખલ કરવા...
ડ્રગ્ઝ કેસ: અર્જુન રામપાલના સાળાની એનસીબીએ પ્રતિબંધિત ડ્રગ્ઝ સાથે ઝડપ્યો
વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વા પછી હવે એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ અર્જુન રામપાલની પાર્ટનર ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસને અરેસ્ટ કર્યો છે. અગિસિલાઓસ પાસે ચરસ...
આમિર ખાનની વિરૂદ્ધ ભાજપ ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરએ દાખલ કરાવી ફરિયાદ
અભિનેતા આમિર ખાન પોતાની ફિલ્મ લાલિંસહ ચડ્ઢાનું શૂટિંગ કરી રહૃાો છે. આ મામલામાં તે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ફિલ્મના કેટલાક સીન શૂટ કરી રહૃાો હતો....
યશના જન્મદિવસે રીલીઝ થશે કેજીએફ ચેપ્ટર-૨નું ટીઝર
ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૧ની સફળતા બાદ ફેન્સ ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૨ની રિલીઝની રાહ જોઈ રહૃાા છે, હવે ફિલ્મના મુખ્ય અભિનેતા યશના જન્મદિવસ પર ફિલ્મનું...
નેહા કક્કરે બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી ચોંકાવી દીધા
બોલિવૂડની જાણીતી ગાયિકા નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે થોડા દિવસ પહેલા લગ્ન કર્યા હતા અને હંમેશા માટે એકબીજાના થઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર...
જાણીતા બંગાળી ગાયિકા નિર્મલા મિશ્રાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ
જાણીતા બંગાળી ગાયિકા નિર્મલા મિશ્રાને લો બ્લડ પ્રેશરના કારણે અસ્વસ્થતાની ફરિયાદ પછી દક્ષિણ કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીએ રવિવારે...