અભિનેતા મહેશ બાબુ ન્યુયોર્કમાં બિલ ગેટ્સ સાથે મુલાકાત કરતા ખુશ
સાઉથના અભિનેતા મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર હાલ ન્યૂયોર્કમાં વેકેશન એન્જોય કરી રહૃાા છે. બુધવારે તેમણે બિલ ગેટ્સ સાથેના ફોટોગ્રાસ શેર કરીને બધાને સરપ્રાઈઝ...
ક્રિશ-૪માં તિક રોશન ૪ જુદા જુદા રોલમાં દૃેખાશે
વર્ષ ૨૦૧૯માં અભિનેતા તિક રોશને ’સુપર-૩૦ અને ’વૉર જેવી બે સફળ ફિલ્મો આપી હતી. જે બાદ તેણે તરત ’કોઇ મિલ ગયા ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ...
શાહરૂખ-દીપિકાનો ‘ચેન્નાઇ એક્સપ્રેસના બિહાઇન્ડ ધ સીનનો વીડિયો વાયરલ
બોલિવૂડના કિંગ તરીકે જાણીતા શાહરુખ ખાન અને દીપિકા પાદૃુકોણ અત્યારે ચર્ચામાં છે. એવા પણ સમાચાર છે કે ટૂંક સમયમાં બંને ફરી એક વાર ફિલ્મમાં...
સુશાંત કેસ: સાક્ષી ગણેશ અને અંકિતને જાનથી મારી નાંખવાની ધમકી મળી
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની કથિત આત્મહત્યામાં એક નવો જ વળાંક આવ્યો છે. કેસને લઇને અનેક અલગ-અલગ પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે. સુશાંત સાથે જોડાયેલા...
અર્જુન કપૂર બાદ હવે મલાઈકા અરોરા થઇ કોરોના સંક્રમિત
અર્જૂન કપૂરના કોરોના પોઝિટિવ થયા બાદ હવે સમાચાર સામે આવી રહૃાા છે કે, મલાઇકા અરોરા પણ કોવિડ-૧૯થી સંક્રમિત થઇ છે. રિપોર્ટ અનુસાર, તેનામાં કોરોનાના...
બિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ...
મુંબઈ,
ટીવીનો લોકપ્રિય ગેમ રિયાલિટી શો ’બિગ બોસ ૧૪’ ત્રણ ઓક્ટોબરના રોજ શરૂ થવાનો છે. શોના પહેલા દિવસે સલમાન ખાન તમામ સ્પર્ધકોનો પરિચય કરાવશે. આ...
કંગનાની નવરાત્રિ પોસ્ટ પર એક વકીલે કહૃાું-શહેરની વચ્ચે દૃુષ્કર્મ કરવો જોઇએ
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે હાલમાં મેહંદી રેજા નામની એક વકીલે દૃુષ્કર્મની ધમકી આપી છે. ખરેખર, સાંપ્રદૃાયિક નફરત ફેલાવવાના આરોપમાં મુંબઇ પોલીસે બ્રાંદ્રા કોર્ટના આદૃેશ...
નીકિતા હત્યા કેસ: કંગના રનૌતે ફરી બોલિવૂડ પર ઠાલવ્યો ગુસ્સો
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાના બેબાક નિવેદનોને લઈને સતત વિવાદમાં રહે છે. ત્યારે આજે ફરી એક ટ્વિટ કરીને વિવાદનું કેન્દ્ર બની છે. જી હાં...
અક્ષય કુમારે સારા અલી ખાન સાથે ’અતરંગી રે’નું શૂટિંગ કર્યું શરૂ
અક્ષય કુમારે સારા અલી ખાન તથા ધનુષની ફિલ્મ ’અતરંગી રે’નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મને આનંદ એલ રાય ડિરેક્ટર કરી રહૃાાં છે. અક્ષયે...
દિયા ઔર બાતી’ ફૅમ એક્ટર અનસ રાશિદ બીજીવાર પિતા બન્યો
ટીવી સિરિયલ ’દિયા ઔર બાતી હમ’ ફૅમ અનસ રાશિદ બીજીવાર પિતા બન્યો છે. અનસે દીકરાની પહેલી તસવીર શૅર કરી હતી. અનસ દીકરીનો પિતા છે....