આઇપીએલ: દિલ્હી કેપિટલ્સે સ્ટિવ સ્મિથને ૨.૨૦ કરોડમાં ખરીદ્યો
ચેન્નઈમાં આઈપીએલ ૨૦૨૧ની સીઝન માટે ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે....
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ગોગીને ટપોરીઓએ આપી મારી નાખવાની ધમકી,...
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોગીનો રોલ પ્લે કરનાર સમય શાહ પર તેની બિલ્ડિંગમાં કેટલાક યુવકોએ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી...
નરેન્દ્ર મોદી પરની વેબસિરીઝની બીજી સિઝનનું ટ્રેલર કરાયું રિલીઝ
પીએમ મોદી પર બનેલી ફિલ્મમાં વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નહતી. તેમ...
પ્રિયંકા ચોપડાએ ન્યુયોર્કમાં ખોલી ’સોના’ નામની ભારતીય રેસ્ટોરન્ટ
પ્રિયંકા ચોપડા બોલિવુડમાં જ નહી હવે તો હોલીવુડ પર શાસન કરી રહી છે અને તાજેતરમાં તેની બુક અનફિનિશ્ડ ‘રિલીઝ કરી છે. તેઓએ હવે ન્યૂયોર્કમાં...
હું માત્ર ૨૫ વર્ષની,આટલી જલ્દી લગ્ન કેવી રીતે કરી શકું: આલિયા...
બૉલીવુડના લવ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજકાલ દરેક જગ્યાએ સાથે દેખાઇ રહૃાાં છે. ફેન્સ બન્નેની જોડીને ખુબ પસંદ કરી રહૃાાં છે. આ...
સિદ્ધાર્થ આનંદની ’ફાઈટર’માં પહેલી જ વાર રીતિક રોશન-દીપિકા પાદુકોણ કામ કરશે
’વૉર’ તથા ’બેંગ બેંગ’ ફૅમ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મ ’ફાઈટર’માં રીતિક રોશન તથા દીપિકા પાદુકોણ પહેલી જ વાર સાથે કામ કરશે. રીતિકના ૪૭મા...
સલમાન ખાને સગાઇ કરી લીધી!.ભાઇજાનની રિંગ પર અટકી ફેન્સની નજર
સલમાન ખાન મંગળવારે આઇફા ૨૦૨૩ (IIFA ૨૦૨૩) માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. આ અવસરે બોલીવુડના તમામ સેલેબ્રિટીઝ હાજર હતા પરંતુ સલમાન ખાનના પહોંચતા...
અક્ષયકુમાર-રવિનાનું શિલ્પા શેટ્ટીના લીધે બ્રેકઅપ થયું હતું
મુંબઈ,
આજે શિલ્પા શેટ્ટીનો જન્મદિૃવસ છે. બોલિવૂડની આ અભિનેત્રી હાલ ફિલ્મોથી દૃૂર છે પણ સોશિયલ મીડિયામાં તેનું મોટું ફેન ફોલોઇંગ છે. શિલ્પાનો જન્મ ૮ જૂન...
એકતા કપૂરની તીન દૃેવિયાં એટલે તબુ, કરીના અને ક્રિતિ
લાલસિંહ ચઢ્ઢાની નિષ્ફળતાની ખાસ અસર કરીના કપૂર ખાન પર થઈ નથી. તેની ઢગલાબંધ ફિલ્મો પાઈપલાઈન છે અને તેની સંખ્યા સતત વધી રહી છે. રીસેન્ટલી...
બીજા બાળકને દુનિયા સામે લાવવા સૈફ-કરીનાએ કરી વિશેષ તૈયારીઓ
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના ઘરે નવા મહેમાન આવ્યાને ૧ અઠવાડિયું થઈ ગયું છે. પરંતુ આજદિન સુધી ન તો દુનિયાની સામે તૈમૂરના...