Wednesday, March 29, 2023

સાજિદ ખાનનો કબૂલાતનામુંનો વીડિયો થયો વાયરલ

સાજિદ ખાનનો વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો ફિલ્મમેકર સાજિદ ખાન હાલ મુસીબતમાં ફસાયેલા છે. જ્યારથી તેમણે બિગ બોસમાં એન્ટ્રી કરી છે અનેક અભિનેત્રીઓ તેમના...

દીપિકા પાદૃુકોણના જન્મદિવસે જાણો તેમના વિષે રસપ્રદ વાતો

બોલીવુડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદૃુકોણનો ૩૭મો જન્મ દિવસ ઉજવ્યો. દીપિકા પાદૃુકોણ આજના સમયમાં સૌથી વધુ લોકપ્રિય અને ડિમાન્ડ વાળી અભિનેત્રી છે. ઓમ શાંતિ ઓમથી...

આઈપીએલ: હારનું ઠીકરું સીએસકેના કેપ્ટન ધોનીએ ટીમના સ્પિનરો પર ફોડ્યું

શારજાહ, ઈન્ડિયન પ્રિમીયર લીગની ૧૩મી સીઝનમાં પોતાની બીજી મેચ દૃરમિયાન રાજસ્થાન રોયલ્સના હાથે મળેલી ૧૬ રનની હારનું ઠીકરું ચેન્નાઈ સુપરિંકગ્સના કેપ્ટન મહેન્દ્ર િંસહ ધોનીએ...

અભિનેત્રી રકુલપ્રીત સિંહ થઇ કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવનાર ટેસ્ટ કરાવવા કરી...

રકુલપ્રીત સિંહ કોરોના પોઝિટિવ આવી છે. રકુલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. રકુલે કહૃાું હતું, ’હું તમામને કહેવા માગું...

એક્શન-ડ્રામા ફિલ્મથી કમબેક કરી શકે છે શાહરૂખ ખાન!

મુંબઇ, બોલિવૂડનો કિંગ શાહરૂખ ખાન દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની એક્શન-ડ્રામા ફિલ્મથી કમબેક કરી શકે છે. આપને જણાવી દઈએ કે શાહરૂખ છેલ્લે વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થયેલી...

રિતિક,અક્ષય બાદ શાહરૂખે પણ ઠુકરાવી ફરાહ ખાનની ફિલ્મ

બોલિવૂડમાં ઘણી મહિલા ફિલ્મ ડિરેક્ટર છે પરંતુ કોમર્શિયલ અથવા મસાલા ફિલ્મો બનાવનારા લોકોમાં ફરાહ ખાનનું નામ પહેલા આવે છે. કોરિયોગ્રાફરથી દિગ્દર્શક બનેલી ફરાહે મેં...

પોલેન્ડમાં વરુણ ધવન અને જ્હાન્વી કપૂરે બવાલનું શૂટિંગ પૂરું કર્યું

વરુણ ધવન અને જ્હાન્વી કપૂર પાછલા કેટલાક સમયથી પોલેન્ડમાં અપકિંમગ ફિલ્મ બવાલનું શૂટિંગ કરી રહૃાા હતા. ફેન્સને સતત અપડેટ અને કનેક્ટ રાખવાની વરુણ ધવનની...

‘તારક મેહતાના ઉલ્ટા ચશ્મા’ માં નટુકાકાની ૯ મહિના બાદ થઈ ફરી...

ટીવી જગતની સૌથી જાણીતી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા આજે પણ અને લોકોના દિલમાં રાજ કરી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા...

લક્ષ્મી બોમ્બ ફિલ્મના શૂટિંગ સમયે કેવી તકલીફો પડેલી તેનો અક્ષય કુમારે...

બોલિવૂડ ખિલાડી એટલે કે અક્ષય કુમારે તેની ફિલ્મી કરિયર દરમિયાન તમામ પ્રકારના પાત્રો ભજવ્યા છે. પરંતુ અક્ષય જેવું પાત્ર આગામી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બમાં નિભાવવાનો...

ક્રિસમસ પર વરુણ- સારાની ફિલ્મ રિલીઝ પહેલાં પોલીસ ફરિયાદમાં

વરુણ ધવન અને સારા અલી ખાન સ્ટારર ’કૂલી નંબર ૧’ રિલીઝ પહેલાં જ વિવાદમાં પડી ગઈ છે. ભાજપ ચિત્રપટ કામગાર અઘાડીના અધ્યક્ષ વિજય સરોજે...
error: Content is protected !!