બીગ-બી ટૂંક સમયમાં કેબીસી-૧૨નું શૂિંટગ શરૂ કરશે
અમિતાભ બચ્ચન કોવિડ ૧૯નો જંગ જીતીને ઘરે આવી ગયા છે. લાંબા સમય સુધી કામથી દૃૂર રહીને બિગ બી પોતાની તબિયત તથા રિકવરી પર ધ્યાન...
સિદ્ધાર્થ આનંદની ’ફાઈટર’માં પહેલી જ વાર રીતિક રોશન-દીપિકા પાદુકોણ કામ કરશે
’વૉર’ તથા ’બેંગ બેંગ’ ફૅમ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મ ’ફાઈટર’માં રીતિક રોશન તથા દીપિકા પાદુકોણ પહેલી જ વાર સાથે કામ કરશે. રીતિકના ૪૭મા...
કાર્તિક આર્યને માતા-પિતા સાથે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો
બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી એક્ટરમાંથી એક કાર્તિક આર્યનનો આજે જન્મદિવસ છે. તે આજે ૩૨ વર્ષના થઈ ગયા છે. આ ખાસ દિવસે તેણે પોતાની ફેમિલી અને...
પલક તિવારી બોલિવૂડ ફિલ્મ રોઝી: ધ સૈફરન ચેપ્ટરથી કરશે એન્ટ્રી
શ્વેતા તિવારીની પુત્રી પલકની બોલિવૂડમાં એન્ટ્રીની રાહ જોતા ફેન્સ માટે એક સાર સમાચાર આવ્યા છે. આખરે પલકે તેની પ્રથમ ફિલ્મની જાહેરાત કરી દીધી છે....
‘તારક મહેતા’ની શોની એક્ટ્રેસ બબીતાને પરદૃેશમાં અકસ્માત નડ્યો
ટીવીની ધમાકેદાર સીરિયલ ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર બાકી રાખી નથી. શોની સ્ટોરીની સાથે તેના કેરેક્ટર્સે પણ દર્શકોના દિલ...
બીગ બી સહિત ૭ લોકોના ગેરકાયદૃેસર બાંધકામને કોઈ કાર્યવાહી નહિ
કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફિસને માત્ર એક જ દિવસની નોટિસ પર તોડફોડ કરવાની કાર્યવાહીને લઈને બીએમસી ચર્ચામાં છે. જ્યારે બીજી બાજુ અમિતાભ બચ્ચન સહીત...
એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર ટૂંકમાં બોલિવૂડમાં કમબેક કરશે
જાણીતી એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર ટૂંકમાં જ બોલિવૂડમાં કમબેક કરવાની છે. ઉર્મિલા માતોંડકર લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. વર્ષ ૨૦૧૯માં તેણે રાજનીતિમાં પણ એન્ટ્રી લીધી...
લાલિંસહ ચઢ્ઢા ફિલ્મના શૂટિંગમાં આમીરખાનને પાંસળીમાં ઈજા, દવા લઈને શોટ પૂરો...
આમીરખાન દિલ્હીમાં લાલિંસહ ચઢ્ઢા ફિલ્મ માટે શૂટિંગ કરી રહૃાો હતો ત્યારે જ તેને પાંસળીમાં ઈજા થઈ હતી, પરંતુ શૂટિંગમાં કોઈ વિલંબ ના થાય તે...
પ્રભાસની ફિલ્મના એક સીન શૂટ માટે અધધ..૧.૫ કરોડ ખર્ચ કરવામાં આવ્યો
‘બાહુબલી તરીકે પ્રખ્યાત પ્રભાસ અને પૂજા હેગડેની આગામી ફિલ્મ રાધે શ્યામનું એક ટીઝર ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થયું હતું. તેમાં ફિલ્મનો મેઈન એક્ટર પ્રભાસ અને...
કોંગ્રેસની ધમકી બાદ અમિતાભ, અક્ષયને ભાજપનું સમર્થન
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખપદે નવા નિયુક્ત કરાયેલા નાના પટોલેએ બોલીવૂડ અભિનેતાઓ અમિતાભ બચ્ચન અને અક્ષયકુમારની ટીકા કરી છે. એમણે ધમકી આપી છે કે પેટ્રોલ, ડિઝલ...