Wednesday, March 29, 2023

ક્રિશ-૪માં તિક રોશન ૪ જુદા જુદા રોલમાં દૃેખાશે

વર્ષ ૨૦૧૯માં અભિનેતા તિક રોશને ’સુપર-૩૦ અને ’વૉર જેવી બે સફળ ફિલ્મો આપી હતી. જે બાદ તેણે તરત ’કોઇ મિલ ગયા ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ...

સલમાન મરાઠી ફિલ્મ મુલશી પેટર્ન ફિલ્મની હિન્દી રિમેક અંતિમમાં મળી શકે...

બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાને તાજેતરમાં જ તેની ફિલ્મ રાધે- ધ મોસ્ટ વોન્ટેડ ભાઈનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. હવે સલમાન ખાન નવી ફિલ્મ શરૂ...

એક્ટ્રેસ નિકિતા દત્તા અને તેની માતા થઈ કોરોના સંક્રમિત

બોલિવૂડમાં કોરોનાવાયરસનો ભય સતત વધતો જાય છે. છેલ્લાં થોડાં સમયથી અનેક સેલેબ્સ કોરોના પોઝિટિવ આવી રહૃાાં છે. હવે એક્ટ્રેસ નિકિતા દત્તા પણ કોરોના પોઝિટિવ...

જિયા ખાનની માફીને લઇ પંચોલી પરિવાર ફરી કોર્ટમાં પહોંચ્યા

એક સમયે ફિલ્મોમાં જેનું નામ અને દબદબો હતો તે આદિત્ય પંચોલી સતત વિવાદોમાં છવાયેલો રહૃાો છે. પરિવારનો પ્રોબ્લેમ હોય કે કંગના સાથેના રિલેશન ત્યારબાદ...

‘બિગ બોસ ૧૪ને બંધ કરવાની ઉઠી માંગ, લોકોએ સલમાન ખાનના શોને...

  બિગ બોસ શો વિવાદનો કારણે પણ જાણીતો છે. હવે એવુ પણ જોવા મળી રહૃાું છે કે શોની વિરૂદ્ધ સોશિયલ મીડિયા ઉપર લખવામાં આવી રહૃાું...

આનંદજીને નેહાની પૈસા આપી મદદ: લોકોએ કહૃાું-મેકરે એક ગીતકારની ગરીબીને વેચી

બોલિવૂડને અનેક યાદગાર ગીતો આપનાર સંતોષ આનંદજીને ઇન્ડિયન આઇડલમાં આમંત્રિત કરાયા હતા. જો કે શોમાં બનેલી એક ઘટનાના કારણે લોકો શોના મેર્કર્સ પર સવાલ...

ડ્રગ કેસમાં હવે અભિનેતા વિવેક ઓબેરોયની પત્નીને ક્રાઈમ બ્રાંચે ફટકારી નોટિસ

સેંડલવુડ ડ્રગ કેસમાં અત્યાર સુધીમાં અનેક મોટા નામો સામે આવ્યા છે. આ મામલે કેટલાક પેડલર્સની પણ ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ કેસમાં...

પ્રિયંકા ચોપરાએ માતા સાથે યુકેમાં કોરોના પ્રોટોકોલ તોડતા પહોંચી પોલીસ

હાલમાં પ્રિયંકા ચોપરા લંડનમાં છે. અહીંયા બુધવાર, છ જાન્યુઆરીના રોજ પ્રિયંકાએ UK ના કોવિડ ૧૯ના નિયમોનો ભંગ કર્યો હતો. હાલમાં ઈંગ્લેન્ડમાં કોરોનાનો નવો સ્ટ્રેન...

બિગ બોસની કટેસ્ટંટ પવિત્ર પુનિયાનો સવાલ: કેટરીના કૈફે એક્ટિંગ કેમ નથી...

બિગ બોસ ૧૪ની ઉમેદવાર પવિત્ર પુનિયા સિદ્ધાર્થ, પારસ છાબડા સહિતના સ્ટાર સાથેની પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં રહી ચુક્યા છે. હાલ તે બિગ બોસ હાઉસ...
error: Content is protected !!