પાકિસ્તાનમાં તત્કાલ ચૂંટણીની ઈમરાન ખાને કરી માંગ
ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ(પીટીઆઈ) સરકાર સામે દૃેશની નેશનલ અસેમ્બલીમાં અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર મતદાન થયુ હતુ જેમાં ૧૭૪ સભ્યોએ એ પ્રસ્તાવના પક્ષમાં પોતાનો મત...
દૃેશમાં જે પ્રમાણે ગરમી પડે છે તે જોતા વરસાદ ઓછો થઈ...
સ્કાઈમેટ વેધરના રિપોર્ટ મુજબ આ વર્ષે ચોમાસુ સામાન્ય હશે
આ વર્ષે દૃેશમાં ૯૮% ચોમાસાના વરસાદના અણસાર છે કે જે સામાન્ય સ્થિતિ હશે. જો કે,...
પંજાબમાં આપની સરકાર બન્યા બાદ ઘઉંના પાક ખરીદીનો રેકોર્ડ તોડ્યો
રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને થોડા દિવસો પહેલા જ એશિયાની સૌથી મોટી અનાજ મંડી કહેવાતી પંજાબની ખન્ના મંડીનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ખરીદ-વ્યવસ્થાનુ...
ઈમરાન ખાને પાકિસ્તાનના ૩ ટુકડા થવાની ભીતિ વ્યક્ત કરી
રાજકીય સંકટ વચ્ચે ઈમરાન ખાનનો એક નવો ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. પાકિસ્તાનની ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાનખાને ૩૦ મિનિટની અંદર સાત વખત ભારતનું...
દિલ્હીમાં હવે કોરોના કેસ ઘટતા માસ્ક પહેરવામાંથી મુક્તિ મળશે
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કોરોના વાયરસ કેસોની સંખ્યામાં ઘટાડો વચ્ચે જાહેર સ્થળોએ ફેસ માસ્ક ન પહેરવા બદલ દંડ માફ કરવાનો નિર્ણય કર્યો. અત્યાર સુધી...
પાક. વડાપ્રધાન ઈમરાન ખાનના આરોપોને અમેરિકાએ નકાર્યો
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દૃાવો કર્યો છે કે તેમની સરકારને તોડવા માટે બહારના દૃેશમાંથી ષડયંત્ર રચવામાં આવી રહૃાું છે. તેણે આ ષડયંત્રમાં અમેરિકાની સંડોવણી...
તુર્કીમાં વિશ્ર્વનો સૌથી લાંબો લટકતો પુલ બનાવાયો
યુરોપ અને એશિયાને જોડતો વિશ્ર્વનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તુર્કીમાં બનેલો આ પુલ અનેક રીતે ખાસ છે....
ઈમરાન ખાન બાદ પાકિસ્તાનની ખુરશી શાહબાજ શરીફ સંભાળી શકે
પાકિસ્તાનમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી જેટલા પણ વડાપ્રધાન છે, તેમાંથી કોઈ પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.જો કે નવા વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફના...
અનુભવી સાથી સભ્યોની કમી રહેશે : વડાપ્રધાન મોદી
રાજ્યસભામાંથી ૭૨ સભ્યોની વિદાય પર વડાપ્રધાનનું નિવેદન
રાજ્યસભામાં ૭૨ સભ્યોની વિદાયના અવસર પર PM મોદીએ તેમના સંબોધનમાં ઉમેર્યું કે, આજે વિદાય લેવા જઈ રહેલા...
ચીન રશિયાને મદદ કરશે તો ગંભીર આર્થિક પરિણામોનો સામનો કરવો પડશે...
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનો પૂરો થવાનો છે અને યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત દૃેખાતા નથી, જોકે આક્રમક રશિયા પર...