ભારતીય ફાર્મા ઉદ્યોગ સમગ્ર વિશ્વને કોરોનાની રસી પૂરી પાડવા માટે સક્ષમ:...
ભારતની નોંધપાત્ર વસ્તિ આરોગ્ય કેન્દ્રની સમસ્યા સૌથી મોટો પડકાર
માઈક્રોસોટના સહ સ્થાપક અને દાતા બિલ ગેટ્સે ભારતીય ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રના વખાણ કર્યા છે. દૃુનિયાના...
ચીન સાથેના તણાવ વચ્ચે તાઇવાને સૈન્ય યુદ્ધાભ્યાસ કર્યો
ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે તાઇવાને સૈન્ય યુદ્ધાભ્યાસ કર્યો. તાઇવાનની આર્મી, નેવી અને એરફોર્સે લાઇવ ફાયર એક્સરસાઇઝ કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. તાઇવાનના...
બિહારમાં ૨૬૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલો પુલ ૨૯ દિવસમાં જ ધડામ
ગોપાલગંજમાં પુલનો એક ભાગ જમીનદૃોસ્ત,અવર-જવર માટેનો રસ્તો બંધ
‘ખબરદાર, કોઈએ પણ આને નીતિશ કુમારનો ભ્રષ્ટાચાર કહૃાો છે તો...૨૬૩ કરોડની તો તેમના ઉંદરો દારૂ...
બફેટ,એપલ,બિલ ગેટ્સ ,ઓબામા સહિતના દિગ્ગજોના ટ્વિટર એકાઉન્ટ હેક
ટ્વિટર પર અત્યાર સુધીનો સૌથી મોટો ‘સાયબર અટેક
તમામ એકાઉન્ટ્સને હેક કરી બિટકોઈનના પ્રમોશનને લગતો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો, હૈકરોની પોસ્ટમાં એક ના...
જિયો આવતા વર્ષે લોન્ચ કરશે મેડ ઇન ઇન્ડિયા 5 – જી...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43 મી એન્યુઅલ મિટિંગમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત
ગુગલ જિયો પ્લેટફોર્મમાં 33737 કરોડનું રોકાણ કરશે, 7.7 ટકા હિસ્સેદારી ખરીદશે
કંપની દૃેવામુકત...
કૌશલ્યને નીખારતા રહેવું જ વર્તમાન સમયમાં પ્રસ્તુત રહેવાનો મંત્ર: મોદી
સ્કિલ ઈન્ડિયા મિશનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે પીએમનું વર્ચ્યુઅલ સંબોધન
નાની-મોટી દરેક સ્કિલ આત્મનિર્ભર ભારતની તાકાત બનશે, આજનો યુગ સ્કિલ, રી-સ્કિલ અને...
અમેરિકાએ વિદૃેશી વિદ્યાર્થીઓના વીઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો
કોર્ટમાં ટ્રમ્પ સરકાર ઝૂકી, દખલ બાદ નિર્ણય પરત ખેંચ્યો
લાખો વિદૃેશી વિદ્યાર્થીઓને મળશે રાહત
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિઝા અંગે લેવાયેલા વિવાદિત નિર્ણયને અંતે કોર્ટના...
ભારતમાં તૈયાર થયેલી કોરોના વાયરસની બે રસીઓનું માનવ પરીક્ષણ શરૂ: ICMR
ઉંદરો અને સસલાઓ પર સફળ પરીક્ષણ કર્યા બાદ માનવ પરીક્ષણને મંજૂરી મળી: ડો. ભાર્ગવ
ન્યુ દિલ્હી,
ભારતીય તબીબી સંશોધન પરિષદએ મંગળવારના રોજ કહૃાું કે કોરોના...
વડાપ્રધાન મોદી ત્રણ અથવા પાંચ ઓગષ્ટે અયોધ્યાની મુલાકાત લે તેવી શક્યતા
સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદા બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણના પ્રારંભની જાહેરાતને ગણતરીના જ દિવસો બાકી છે. અયોધ્યામાં જે ચર્ચાઓ ચાલી રહી છે તે...
ચીન-ઈરાનની દોસ્તી ભારતને ભારે પડી, ચાબહાર પરિયોજનાથી થયું બહાર
ઈરાન-ચીનના ગાઢ થતાં સબંધોથી ભારતની ચિંતા વધી
ઈરાન તરફથી ભારતને મોટો ફટકો પડ્યો છે અને ચાબહાર રેલ પરિયોજનાથી ભારતને હટાવી દૃેવામાં આવ્યું છે. આ...